________________
કા
ઉપાદાન કારણ સેતુ' છે પરંતુ નિમિત્ત કારણ સેાની અને તેનાં આજાર વગેરે છે. તેવી રીતે ચાર કામેાતુ ઉપાદાનકારણુ જીવ પુદ્ગલ છે, નિમિત્ત કારણુ ખીજા' ચાર દ્રવ્યેા છે. ગમનમાં સહકારી ધ છે, સ્થિતિમાં સહકારી અધમ છે, અવકાશમાં સહકારી આકાશ છે, બદલવામાં સહકારી કારણ કાલદ્રવ્ય છે. સમય, આવલી, પળ આદિ નિશ્ચય કાલના પર્યાય છે, તેને વ્યવહારસાલ કહે છે. જ્યારે એક પુદ્ગલને પરમાણુ મંદગતિથી એક કાલાણુ એળગીને નિકટવર્તી કાલાજી ઉપર જાય છે ત્યારે સમય પર્યાય પૈદા થાય છે. એ સમચેાથી આવલી ઘડી આદિ કાળ બને છે. જો આ છએ દ્રવ્યે એક સ્થાન ઉપર રહે છે અને એક ખીજાને સહાયતા દે છે છતાં મૂલ સ્વભાવમાં ભિન્ન ભિન્ન કાયમ રહે છે, કદી મળી જતાં નથી. કદી છતાં સાત થઈ જતાં નથી કે પાંચ થઈ જતાં નથી.
આસ્રવ અને અન્ય તત્ત્વ
કાણુ શરીરની સાથે જીવન પ્રવાહની અપેક્ષાએ અનાદિ, તથા કેમ પુદ્ગલના મળવા અને છૂટવાની અપેક્ષાએ સાદિ સ ખ ધ છે. કાણુ શરીરમાં જે કર્મ બધાય છે તેને બધાવવાવાળા આસવ અને બંધતત્ત્વ છે. ક્રમવાઓનું મધની સન્મુખ થવુ તેને આસ્રવ અને બંધાઈ જવુ તેને "ધ કહે છે, એ બંને કામ સાથે થાય છે. જે કારણેાથી આસ્રવ થાય છે તે જ કારણેાથી બંધ થાય છે. જેમ નાવમાં છિદ્રથી પાણી આવી એકઠું થાય છે તેમ વચન ક્રાયની પ્રવૃત્તિદ્વારા કર્મ આવે છે અને બંધાઈ જાય છે. સાધારણ રીતે ચેાગ અને કષાય જ આસ્રવ અને ધનાં કારણુ છે. મન, વચન, કાયના હલનચલનથી આત્માના પ્રદેશા સમ્પ થાય છે તે વખતે આત્માની ચેાગશક્તિ ચારે તરફથી કÖવ ણુાઓને ખેચી લે છે. યાગ તીવ્ર હાય છે તા ૪ વણાએ અધિક આવે છે. યાગમદ હાય તા આછી આવે છે. ચેાગની સાથે ક્યાયના ઉદ્ય (ક્રોધ, માન, માયા,