________________
૩૮૨
સકંપ થાય અને કર્મોનું ખેંચાણ થાય. તેને યોગ કહે છે. પંદર પ્રકારના એવા યોગ છે. એક સમયમાં એક ચોગ હોય છે.
(૫) વેદ ત્રણ –સ્ત્રીવેદ, પુવેદ, નપુંસક–જેનાથી કમથી પુરુષભોગ, સ્ત્રીભગ કે ઉભય ભેગની ઈચ્છા થાય.
(૬) કષાય ચાર–ધ, માન, માયા લોભ.
(૭) જ્ઞાન આઠ–મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય, કેવલ અને કુમતિ, કુકૃતિ, કુઅવધિ.
(૮)સંયમ સાત –સામાયિક, છેદે પસ્થાપન, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસાપરાય, યથાખ્યાત, દેશસંયમ, અસંયમ.
(૯) દશન ચાર–ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવલ.
(૧) વેશ્યા છ– કૃષ્ણ, નીલ, કાપત, પીત્ત, પદ્મ, શુકલ કપાયાના ઉદયથી અને મન, વચન, કાયાના ચલનથી જે ભાવ શુભ કે અશુભ થાય છે તેને બતાવવાવાળી છ લેશ્યાઓ છે, પહેલી ત્રણ અશુભ છે, શેષ શુભ છે. ઘણું જ ખટાભાવ અશુભતમ કૃષ્ણલેસ્યા છે. અશુભતર નીલ છે, અશુભ કાપત છે. ઘેડા શુભ ભાવ પીતલેસ્યા છે, શુભતર પદ્મ છે, અને શુભતમ શુકલ છે.
(૧૧) ભવ્ય બે –જેને સમ્યકત્વ થવાની ગ્યતા છે તે ભવ્ય, જેની યોગ્યતા નથી તે અભવ્ય છે.
(૧૨) સમ્યક્ત્વ છ–ઉપશમ,ક્ષપશમ ક્ષાયિક, મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર. એનું સ્વરૂપ નીચે જણેલા ગુણસ્થાનકના મથાળામાં જુ.
(૧૩) સંગી બે—મનસહિત સંશી, સનરહિત અસંસી
(૧૪) આહાર બે–આહાર, અનાહાર. જે સ્થૂલ શરીરને બનવા ચોગ્ય પુગલને ગ્રહણ કરવું તે આહાર, ન ગ્રહણ કરવું તે અનાહાર છે.
સામાન્ય દષ્ટિથી આ ચૌદ માર્ગણાઓ એક સાથે દરેક પ્રાણીમાં