________________
૩૦૭
'
છે તેને લીધે જીવ પોતાના આછા કે વધારે ' ક્ક્ષાયના પ્રમાણમાં પેાતાને સુખ કે દુઃખના ભેક્તા માની લે છે. હુ ભાતા છું' એ વચન શુદ્ધ નિશ્ચયનયથી અસત્ય છે, પણુ કષાયના ઉદયથી થતા રાગભાવ ભાતા છે. આત્મા ભ્રાતા નથી. આત્મા રાગભાવને ભેટતા અશુદ્ધ નિશ્ચયથી કહેવાય છે એમ માનવુ સમ્યગજ્ઞાન છે. પરવસ્તુને કે કર્માના આત્માને ભોક્તા કહેવા બિલકુલ વ્યવહારનયથી છે. જેમ આત્મા ઘટપટાદિના કર્તા વ્યવહારનયથી કહેવાય છે, તેમ માતા પણ વ્યવહારથી કહેવાય છે.
ક્રર્માના ઉજ્ય જ્યારે થાય છે, ત્યારે મને અનુભાગ ક્રે રસ પ્રગટ થાય છે; તે જ કના ઉપભાગ છે, તે કર્મના ઉદયને પાનામા માનીને જીવ પેાતાને સુખી દુઃખી માની લે છે. સાતાવેનીયન ઉદય થતાં સાતાકારી પદાર્થના સબંધ થાય છે. રતિ નાકષાયથી આ! રાગી જીવ સાતાના અનુભવ કરે છે અર્થાત્ રાગસહિત જ્ઞાને પયેાગને સુખ માની લે છે, અસાતાવેદનીયના ઉદયથી અસાતાકારી પદાર્થાના સખધ થાય છે; જેમકે શરીરમાં વાગે છે, તે વખતે અતિ કષાયના ઉદયસહિત જીવ દ્વેષભાવના કારણે પેાતાને દુઃખી માની લે છે. વસ્તુતાએ કર્મી પુદ્ગલ છે તે કર્મના ઉદય અથવા રસ કે વિપાક પણ પુદ્ગલ છે. ઘાતીય કર્મના ઉદ્ય જીવના ગુણાની સાથે વિકારક થઈને ઝળકે છે. અધાતીય ક્રમાંના રસ જીવથી ભિન્ન શરીરાદિ પરપદાર્થો ઉપર થાય છે. જેમકે જ્ઞાનાવરણના વિપાકથી જ્ઞાનનું એ થવું, દર્શનાવરણના ઉદયથી અેનનું આછું થવું, મેાહનીયના ઉદથથી વિપરીત શ્રદ્ધા કે ક્રોધાદિ ષાયેાનુ થવુ, અતરાયના ઉદ્દેશ્યથી આત્મબળનુ આછું' થવું, આયુના યથી શરીરનું કાયમ રહેવુ", નામના ઉદયથી શરીરની રચના હેાવી, ગાત્ર ૪'ના ઉદયથી ઊંચી કે નીચી લેાકમાન્ય કે લેાકનિન્દ્ર શા થવી, વેદનીયના ઉદયથી સાતાકારી કે અસાતાકારી પદાર્થાના સાગ થવે. શુનયે જીવ