________________
૩૬
-ગુણુ ખીજા ગુણુરૂપ ન થઈ જાય અથવા એક દ્રવ્યમાં જેટલા ગુણ હાય તેટલા જ રહે, ન ફ્રાઈ ઘટે કે ન ફ્રાઈ વધે. તેને અનુરુલઘુત્ત ગુણુ કહે છે. (૬) પ્રદેશત્વ ગુણુ—જે શક્તિના નિમિત્તથી દ્રવ્યને કાઈને કાઈ આકાર અવશ્ય હૈાય તેને પ્રદેશવગુણુ કહે છે. આકાર વિના કાઈ વસ્તુ હાઈ શકતી નથી. આકાશમાં જ વસ્તુ રહે છે તે જેટલા ક્ષેત્રને રોકે છે તે તેના આકાર છે. છએ દ્રવ્યામાં પાતપેાતાના આકાર છે. પુદ્ગલ મૂર્તિક છે, તેના આકાર પણ મૂતિક છે. સ્પર્શી, રસ, ગંધ, વ`મય છે. શેષ પાંચ દ્રવ્ય અમૂતિક છે, તેના આકાર પણ અમૂતિક છે.
છ ચાના વિશેષગુણ :-જે ગુણ એ એક દ્રવ્યમાં જ હાય, -ખીજા દ્રવ્યમાં ન હોય, તેને વિશેષ ગુણુ કહે છે. જીવનાં વિશેષ ગુણુ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, સમ્યક્ત્વ, ચારિત્ર આદિ છે. પુદ્ગલના વિશેષ ગુણ—સ્પ, રસ, ગંધ, વ છે. ધદ્રવ્યને વિશેષ ગુણગતિ કરનારાં જીવ અને પુદ્ગલેાને ઉદાસીનરૂપથી ગતિમાં સહકારી થવુ તે છે. અશ્વ દ્રવ્યને વિશેષ ગુણુ—સ્થિતિ કરનારાં જીવ અને પુદ્ગલને સ્થિતિમાં ઉદાસીનપણે સહાય કરવી તે છે. આકાશ દ્રવ્યના વિશેષ ગુણુ-સવ દ્રવ્યેાને અવકાશ કે જગા દેવી તે છે કાલદ્રવ્યને વિશેષ ગુણ——સ દ્રવ્યાની અવસ્થા પલટાવામાં સહાયકારી થવું તે છે.
છ દ્રવ્યના આકાર:-જીવને મૂળ આકાર લેાકાકાશ પ્રમાણ અસખ્યાત પ્રદેશી છે, આકાશ એક અખંડ દ્રવ્ય અનંત પ્રદેશી છે. તેની મધ્યમાં જ્યાં જીવાદિ દ્રવ્યેા છે તે ભાગને લેાકાકાશ કહે છે. તેને જો પ્રદેશરૂપ ગજથી માપવામાં આવે તે! આ લાક અસખ્યાત પ્રદેશી છે. એટલે જ મેાટા મૂળમાં જીવ છે. એક અવિભાગી પુદ્ગલ પરમાણુ જેટલા આકાશને રોકે છે તેટલા ક્ષેત્રને પ્રદેશ કહે છે તથાપિ આ જીવ જે શરીરમાં રહે છે તેટલું મોટું પેાતાનું દેહપ્રમાણ મોપ કરીને રહે છે. નામના ઉદયથી તેનામાં સઢાચ વિસ્તારશક્તિ કામ કરે છે, જેથી શરીર પ્રમાણુ સંકુચિત કે વિસ્તૃત થઈ જાય છે.
Ο