________________
300
તે સમયે સ્ફટિકને સ્વચ્છ સફેદ રંગ ઢંકાઈ જાય છે. આત્મા સ્વય' સ્વભાવથી એ વિભાવાના કર્તા નથી, એ નમિત્તિક ભાવ છે—થાય છે, મઢે છે, ફરી થાય છે, કેમકે એ સયાગથી થતા ભાવ છે. એટલા માટે અને અશુદ્ધ નિશ્રયથી આત્માના ભાવ કહેવાય છે. અથવા આત્મા અશુદ્ધ નિશ્ચયથી તેનેા (વિભાવાને) કર્તા કહેવાય છે. એવા ભાવેશ થવાથી આત્મા અપવિત્ર, આધુલિત, દુ:ખમય થઈ જાય છે. આત્માને પવિત્ર, નિરાકુળ, સુખમય સ્વભાવ વિપરીતપણે પલટાઈ જાય છે. માટે તેમ થવુ* ષ્ટ'ષ્ટ નથી. તેવા ન થવું એ જ આત્માને હિતકારક છે. જેમ માટી રય મેલી, વિસ સ્વભાવી છે માટે માટીના સયે।ગથી પાણી પણ મેલુ‘ અને વિસ સ્વભાવવાળું થઈ જાય છે તેમ મેાહનીય કર્માંના રસ અધવા અનુભાગ મિલન ફ્લુરૂપ કે આકુળતારૂપ છે તે માટે તેના સયાગથી આત્માના ઉપયોગ પણ મલિન, ક્લુષિત કે આકુલિત થઈ જાય છે. એ ભાવાનું નિમિત્ત પામીને કવણારૂપ સૂક્ષ્મ પુદ્ગલ જે લેાકમાં સર્વત્ર ભરપૂર છે. તે ખે ચાઈને સ્વયં આવીને બંધાઈ જાય છે. જ્ઞાનાવરણાદિરૂપ થઇને ક' નામને ધારણ કરે છે, જેમ ગરમીનુ નિમિત્ત પામીને પાણી સ્વયં વરાળરૂપે બદલાઈ જાય છે તેમ ક્રવા સ્વયં મુખ્ય કે પાપ કર્મરૂપ બધાઈ જાય છે. આ 'ધ પણ પૂર્વ વિદ્યમાન કાણુ શરીર સાથે થાય છે. વસ્તુતાએ આત્મા સાથે થતા નથી. આત્મા એ ઢના (કાર્માણુ) શરીર સાથે એવી રીતે રહે છે કે જેવી રીતે આકાશમાં ધુમાડા અથવા ધૂળક્રાટ ફેલાઈ જાય ત્યારે આકાશની સાથે માત્ર સંયોગ થાય છે. અથવા એક ક્ષેત્રાવગાહરૂપ સબબ થાય છે. આત્માએ કર્મ બાંધ્યાં નથી, કર્મ સ્વયં આવીને બંધાયાં છે. આત્માના શુદ્ધ ભાવ કેવળ નિમિત્ત છે તેા પણ વ્યવહારનયથી આત્મા પુદ્ગલકમેના ર્તા અથવા બાંધવાવાળા કહેવાય છે, એવી રીતે જ કુંભારને ઘડાને મનાવનાર, સેાનીને કડાનેા બનાવનાર, સ્ત્રીને રસાઈ અનાવનારી, લેખકને પત્ર લખવાવાળા, દરજીને કપડાં સીવનાર, કારી
: