________________
૩૭ર
એ જ રોગ અને ઉપયોગ નિમિત્તાક્ત છે, એનાથી કર્મ બંધાય છે. એનાથી ઘટાદિ બને છે. કુંભારે ઘ બનાવ્યો એમ કહેવાય છે, પણ ઘડો બનાવવાને મનમાં સંકલ્પ કર્યો, શરીરને હલાવ્યું અને રાગ સહિત ઉપયોગ કર્યો તેથી કુંભારને યોગ ઉપગ જ ઘડાને નિમિત્તકર્તા છે, આત્મા નહિ, સીના મને રસેઈ બનાવવાનો સંકલ્પ ક, વચનથી કોઈને કાઈ લાવી રાખવાનું કે ઉઠાવી જવાનું કહ્યું, કાયાથી કઈ લાવી લઈ ગઈ, રાગવાળી જ્ઞાનકિયા કરી તેથી ગા અને ઉપયોગ જ રસોઈ નિમિત્તકર્તા છે. સ્ત્રીને શુદ્ધ આત્મા નિમિત્તકર્તા પણ નથી. યોગ અને ઉપયોગ આત્માના વિભાવ છે. એટલા માટે અશુદ્ધ નિશયથી તેને કર્તા આત્મા કહેવાય છે, શુદ્ધ નિશ્ચયથી આત્મા મન, વચન, કાયયોગનો તથા અશુદ્ધ ઉપગને કર્તા નથી યદ્યપિયેગશક્તિ-કર્મ આકર્ષણ-શકિત આત્માની છે પરંતુ તે કર્મોના ઉદયથી જ મન વચન કાયદ્વારા કામ કરે છે કર્મને ઉદય ન હોય તે કંઈપણ હલન-ચલનરૂપ કામ ન થાય. અશુદ્ધ સરાગ ઉપયોગ પણ કષાયના ઉદયથી થાય છે તે આત્માને રવાભાવિક ઉપયોગ નથી. નિશ્ચયનયથી આત્મામાં નથી રોગનું કાર્ય કે નથી રાગપરૂપ ઉપગનું કાર્ય. એટલા માટે શુદ્ધ નિશ્ચયનયથી આ આત્મા કેવળ પિતાના શુદ્ધ ભાવને જ કર્તા છે; પરભાન નથી તે ઉપાદાન કે મૂળ કર્તા, કે નથી તે નિમિત્ત કર્તા. સ્વભાવના પરિણમનથી જે પરિણામ કે કર્મ થાય છે તે પરિણામ કે કર્મને તે ઉપાદાન કર્તા કહેવાય છે. જ્ઞાનસ્વરૂપી આત્મા છે માટે શુદ્ધ જ્ઞાનેપગને જ તે ઉપાદાન કર્તા છે. અજ્ઞાની જીવ ભૂલથી આત્માને રાગાદિને કર્તા, સારાં ખોટાં કામને કર્તા અથવા ઘટપટ આદિનો કર્તા માનીને અહંકાર કરીને દુઃખી થાય છે. હું કર્તા છું, “હું કતાં છું એવી બુદ્ધિથી જે પોતાનાં સ્વાભાવિક કર્મ નથી તેને પિતાના જ કર્મ માનીને રાગદ્વેષ કરીને કષ્ટ પામે છે.