________________
૮૦
૬. દીપ-હુ་દીપક ચઢાવું છું.. મારે મેહ અધકાર નાશ થાઓ.
૭. ધૂપુ. અગ્નિમાં ધૂપ ક્ષેપુ' છું. મારાં આ કર્મી
મળી જાઓ.
૮. ફળ ફળ ચઢાવુ* છું. મને મેક્ષ ફળ પ્રાપ્ત થાવ. પછી શ્રી જિનેની જયમાલ-સ્તુતિ ખેલવી. આ પૂજાથી પણ આત્મધ્યાન જાગૃત થાય છે.
જેમ મિઠાઈની ચર્ચા કરવાથી, મિઠાઈને વ્હેવાથી, મિઠાઈનું સ્મરણ કરવાથી સરાગ ભાવના કારણે મિઠાઈના સ્વાદ ચાખવા બરાબર સ્વાદ આવી જાય છે–મેાંમાં પાણી આવે છે; તેમ આત્માની ચર્ચા કરવાથી, આત્મધ્યાન કરવાથી, આત્માનુ સ્મરણ કરવાથી સહજસુખ સમાન સ્વાદ આવી જાય છે. આત્મભાવના થાય છે. સહજ સુખાભિલાષીને એવા સર્વ પ્રયત્ન હવ્યુ છે એવી સ સંગતિ "વ્યુ છે કે જેથી આત્મા ના મનન અને ધ્યાનમાં ઉપયાગ— રમણુતા કરી શકે અને આત્મા સિવાયની જગતની બધી પ્રપ ચ જાળાથી ઉપયાગ વિરક્ત થઈ શકે.
વાસ્તવમા અદ્વૈત આત્માનુભવ જ પ્રધાનતાએ સહજસુખનું સાધન છે. આ અનુભવની પ્રાપ્તિને માટે જે જે યત્ન કરવામાં આવે તે પણ પર પરાએ સહજસુખનું સાધન છે. જીવનને સફળ કરવાને માટે, કે'ટકપૂર્ણ આ સંસારમાં ગુલાબ સમાન મધુર અને સુખમય પ્રભાવશાળી જીવન વ્યતીત કરવાને માટે સહજસુખનુ સાધન અવસ્ય કવ્યુ છે. રત્નત્રય મા જ સહસુખનુ સાધન છે. હવે જૈના ચાર્ટએ આ વિષયમાં જે અમૃતવાણીની વર્ષા વરસાવી છે તે વાંચા–વિચારશ.
(૧) શ્રી કુંદકુંદાચાર્ય કૃત સમયસારમાંથી :~~