________________
૩૪૪
(૩૪) ૫૦ ઘાનતરાયજીકૃત ઘાનતવિલાસમાંથીઃ
સવૈયા-ર૩, કર્મ સુભાશુભ જે ઉદયામત, આવત હૈ જબ જાનત જ્ઞાતા; પૂરવ ભ્રામક ભાવ કિયે બહુ, સે લ મહિ ભયૌ દુખદાતા; સો જાપ સ્વરૂપ નહીં મમ, મેં નિજ શુદ્ધ સુભાવહિં રાતા; નાસ કરૌ પલમેં સબક અબ, જાય બસોં સિવખેત વિખ્યાતા.
જ્ઞાની આત્મા એમ જાણે છે કે શુભાશુભ કર્મોને ઉદય આવે છે તે પૂર્વે મિથ્યાત્વના ભ્રમરૂપ ઘણુ ભાવેનું ફળ છે. જે મને દુઃખ આપનાર થયું છે. તે જડ પૌગલિક છે, મારું સ્વરૂપ નથી, હું તે નિજાત્માના શુદ્ધ સ્વભાવમાં જ રક્ત છું. હવે એ સર્વે કર્મોને ક્ષણ માત્રમાં ક્ષય કરી પ્રસિદ્ધ મેક્ષધામમાં જઈ વાસ કરે. સિદ્ધ હુએ અબ હે ઈ જુ હોઈગે, તે સબ હી અનુભૌ ગુનસેતી; તા વિન એક ન જીવ લહૈ શિવ, ઘર કરી કિરિયા બહુ તી; ન્ય તુષમાહિં નહીં કનલાભ, દિયે નિત ઉદ્યમકી વિધિ જેતી, પૌં લખિ આદરિયે નિજભાવ, વિભાવ વિનાસ ક્લા સુભ એતી. કદ
જે સિદ્ધ થયા, થાય છે અને થશે તે સર્વે શુદ્ધાત્માનુભવરૂપી ગુણથી સંયુક્ત થવાથી થયા છે. તે શુદ્ધાત્માનુભવ વિના કેઈપણ એક જીવ કેટલાક પ્રકારની ઘણી તીવ્ર ક્રિયાઓ કરતાં છતાં પણ મુક્તિને પામી શકશે નહિ. જેમ હંમેશાં અનેક પ્રકારના પ્રયત્ન કરવા છતાં ખાલી છોતરામાંથી દાણાની પ્રાપ્તિ થઈ શકતી નથી તેમ આત્માનુભવ વિના જીવની સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે. એમ જાણીને નિજ શુદ્ધાત્મભાવની ઉપાસના કરવી જોઈએ અને પરભાવ-વિભાવને વિનાશ કરવો જોઈએ, આ સારી વિધિ છે.
સવૈયા ૩૧. જગતકે નિવાસી જગહીમે રતિ માનત હૈ,
મેખકે નિવાસી મેખહીમેં ઠહરાયે હૈ: