________________
3x8
સુખ હિતકારી છે એવી દષ્ટિ જેણે તેડી નાખી છે, જેણે મમત્વભાવને ત્યાગ કરી સમતાભાવને ધારણ કર્યો છે, નિજાત્મવીર્યને. ફેરવી કર્મને સંહાર જેણે કર્યો છે, એવું જેનું કાર્ય છે તે સમ્યજ્ઞાની છે એમ જાણ, તે મહાત્મા પિતે આ સંસાર સમુદથી તરે છે અને અન્ય છ ને તારે છે.
સવૈયા-૩૧. મિથ્યાભાવ મિથ્થા લખૌ ગ્યાનભાવ ગ્યાન લખૌ,
કામગ ભાવનસૌ કામ જેરજારિકે, પરક મિલાપ તજ આપનપૌ આપ ભજન,
પાપપુન્ય ભેદ છેદ એકતા વિચારિકે; આતમ અકાજ કરે આતમ સુકાંજ કરે,
પાવે ભવપાર મેક્ષ એતૌ ભેદ ધારિકે; યાત દૂ કહત હેર ચેતન ચેતૌ સબેર,
મેરે મીત હે નિચીત એ તૌ કામ સારિક. ૦૪ મિથ્યાત્વના ભાવેને મિથ્યા ભ્રમરૂપ જાણું, સમ્યજ્ઞાનના ભાવેને સમ્યફરપ જાણુ, કામ-તૃષ્ણના જેને તેડી વિવિષય ભોગના ભાવેને નાશ કર. પરવસ્તુઓ સાથે સંગ અને એકત્વ બુદ્ધિને ત્યાગ કર. નિજ શુદ્ધાત્માની ભાવના કર પાપ અને પુણ્ય એ બને એક પૌદ્ગલિક કર્મીના પરિણામે છે એમ એના ભેદનું છેદન કર. બને છે, જાણ ત્યાગ, આત્મા જ અહિત કરનાર છે અને આત્મા જ હિત કરનાર છે એ ભેદને જાણ નિજહિત કાર્ય કર કે જેથી ભવને અંત થાય અને મુકિની પ્રાપ્તિ થાય. તેથી હે ચેતન! કહું છું કે વિચાર કરીને તું સવેળાએ ચેત. હે મારા મિત્ર! આટલું કાર્ય કરીને નિશ્ચિત થા.
છપ્પઈ: મિથ્યાદિષ્ટી છવ, આપક રાગી મને, મિથ્યાદિષ્ટી છવ, આપકી હેલી જાને