________________
૩૪૮
કર અને જાગૃત થા ! જાગૃત થા! અને મેક્ષના માર્ગને રસ્તે છે. આ એક વખત કહેલ શિખામણને હજારવાર કહેલ જાણજે.
છwઈ. જપત શુદ્ધપદ એક, એક નહિ લખત જીવ તન; તનક પરિગ્રહ નહિ, નહિં જર રાગ દેવ મન; મન વચન તન થિર ભૌ, ભયૌ વૈરાગ અખંડિત
ખંડિત આસવાર, ધારવર પ્રભુ મંડિત; મડિત સમાધિસુખ સહિત જબ, જબ કપાય અરિગન ખપત; ખપ તનમમ નિરમા નિત નિત તિનકે ગુણ ભવિ જપત. ૯૧
જે એક શુદ્ધાત્મિકપદને જાપ કરે છે, જે આ શરીર અને આત્માને એક જાણતા નથી, જેને લેશ પણ પરિગ્રહ નથી, જેના ચિત્તમાં રાગદોષ નથી, જેના મન વચન કાયા સ્થિરત્વને પામ્યાં છે, જે અખંડ વૈરાગ્યમય છે, જેણે આવકાર-કમને આવવાનાં કારણેને નાશ કર્યો છે, જે સવરદ્વારથી વિભૂષિત છે, સહજ આત્મિક રમણ તાના સુખથી જે શોભાયમાન છે, કપાયરૂપી શત્રુસમૂહ જેણે ક્ષય કર્યો છે, દેહમમત્વ જેણે ખપાવી દીધું છે, નિરંતર નિર્મમત્વભાવમાં સ્થિર છે તે પ્રભુના ગુણોનું ભવ્ય છે નિત્ય સ્મરણ કરે છે, જાપ કરે છે.
સયા-ર૩. જિનકે ઘટમેં પ્રગટ પરમાર, રાગવિધ હિચે ન વિચારે; કરકે અનુભૌ નિજ આતમકૌ, વિપયા સુખસૌ હિત મૂલ નિવારે હરિકે મમતા ધરિકે સમતા, અપનૌ બલ રિજુ કર્મ વિડારે જિનકી યહ હૈ કરતતિ સુજાન, સુપતિરે પર જીવન તારે, ૯૨
જેના અંતરમાં આત્મભાવ પ્રકા છે, રાગદ્વેષની પીડા જેના હૃદયમાં નથી, નિજાત્માને જેણે અનુભવ કર્યો છે, ઈદ્રિના વિષયમાં