________________
૩૫૧
વાથી છવ નિર્વાણનગર પ્રતિ જાય છે. તે કહે છે કે આ સંપૂર્ણ સુદર પ્રસંગ છે. અગ્નિ અંગને બાળે છે અને તે જ અગ્નિથી ટાઢ દૂર થાય છે, તપાય છે. બાર બાર કહે પુનસિકત દેષ લાગત હૈ,
જાગત ન છવ તૌ સેયૌ મેહ જગમેં આતમાસે તી વિમુખ ગહૈ રાગ દેષરૂપ,
પંચ ઇન્દ્રીવિષ સુખ લીન પગપગમેં , પાવત અનેક કષ્ટ હેત નાહિં અચ્છનષ્ટ,
મહાપદ ભિષ્ટ ભયો ભમે સિપ્ટ મગમે; જાગિ જગવાસી તૂ ઉદાસી હુવેકે વિષયસૌ,
લાગિ સુદ્ધ અનુભૌ પ આવે નહિ જગમે. ૧૧૭ વારંવાર કહેવાથી પુનરુક્તિને દેષ લાગે છે છતાં હું જીવી તું મોહનિદ્રામાં સુતે છે તે કેમ જાગતો નથી? આત્મભાવથી વિપરીત રાગદ્વેષ વિભાવને ગ્રહણ કરે છે, અને ડગલે પગલે પાંચ ઈદ્રિયોના વિષયભોગના સુખમાં મગ્ન રહે છે. અને તેથી અનેક પ્રકારના દુખોને તું પ્રાપ્ત થાય છે અને તારાં આઠ કર્મ નાશ થતાં નથી. આત્માના સ્વભાવરૂપી મહાપદથી ભ્રષ્ટ થઈ આ સંસારના માર્ગમાં ભ્રમણ કરે છે. હે જગતવાસી જીવ! તું પાંચ ઇકિયાના વિષય સુખેથી ઉદાસીન થઈ જાગૃત થા અને શુદ્ધાત્માના અનુભવમાં લીન થા કે જેથી પુનઃ આ સંસારમાં તારે આવવું પડે નહિ, (૩૫) પં. ભૈયા ભગવતીદાસજીકૃત બ્રહ્મવિલાસમાંથી - સયા-૩૧
: - કર્મ કરિયા સે તૌ જાને નહિ કેસે કર્મ,
ભરમમેં અનાદિહી કે કરમેં કરતું છે; કર્મ કે જયા ભૈયા સો તૌ કર્મ કરે નાહિ, | ' ધર્મમાંહિ તિહું કાલ ધરમે ધરતું છે;