________________
૩૫૪
સયા-. પંચનસાં ભિન્ન રહે કચન જો કાઈ તજે,
પંચ મલીન હેય જાકી ગતિ ન્યારી છે; કંજનકે કુલ ર્યો સ્વભાવ કીચ એ નાહિ,
નસે જલમાંહિ ન ઊર્ધતા વિસારી છે; અંજનક અંશ જાકે વંશમેં ન દઇ દીખ,
શુદ્ધતા સ્વભાવ સિદ્ધરૂપ સુખાકારી છે; જ્ઞાનકે સમૂહ ગાન ધ્યાનમેં વિરાજિ રો, જ્ઞાનદષ્ટિ દેખ બિયા” એ બદાચારી છે;
(શત અષ્ટોત્તરી) જગતના જીવની ગતિથી અન્ય આત્મપ્રતિ ગમન કરનાર જેની ગતિ છે તે પાંચ દિવ્યના વિષયસુખેથી લેપાત નથી, ભિન્ન રહે છે. જેમ સુવર્ણ કાટ ચઢતું નથી તેમ તેને આત્મા લેશ પણ મલિનતા પામતું નથી. જેમ કમળના ફૂલને એ ફૂલસ્વભાવ છે કે કાદવને પશે નહિ અને જલમાં રહેવા છતાં પણ જલથી ઊંચું જ રહે, ઊંચા રહેવાના સ્વભાવને ત્યાગતું નથી. તેમ આત્મા કે આત્માના વંશમાં– પ્રદેશ કે પર્યાયમાં લેશ પણું પરકર્મના કલંકનું હેવાપણું કે સ્પર્શપણું જણાતું નથી. તે તે શુદ્ધ નિર્મલ સ્વભાવવંત, સિદ્ધસમાન સ્વરૂપવંત અને અનંત સૌખ્યથી પૂર્ણ છે. અનંતજ્ઞાનનો સમૂહ આત્મા જ્ઞાનની તન્મયતામાં જ પ્રકાશી રહ્યો છે. ભગવતીદાસજી કહે છે કે હે ભાઈ! ભેદવિજ્ઞાન દૃષ્ટિથી, પરરૂપ દેઈ કાળે થતો નથી અને સદા સર્વદા પિતાના ચૈતન્ય સ્વભાવમાં જ રહે છે એવા શુદ્ધ બ્રહ્મચારી નિરંજન આત્મદેવને તમે નિહાળે ચિદાનંદ ભૈયા વિરાજત હૈ ઘટમાંહિ,
તાકે રૂપ લખિ કે ઉપાય કછુ કરિયે; અષ્ટ કર્મ જાલકી પ્રકૃત્તિ એક ચાર આઠ,