________________
“આ લેકમાં પ્રોજન વિના કેઈ ઉદ્યમ કરતું નથી, આબરુ, કીર્તિ વિના કઈ રણસંગ્રામમાં લડતું નથી, અંતરના ખરા ભાવ વિના પરમાર્થ આત્માર્થ સાધી શકાતો નથી, શીલ-શાંતિ વિના સત્યની પ્રાપ્તિ થતી નથી, નિયમ-સયમ વિના નિશ્ચયપદ મુક્તિ પ્રાપ્ત ન થાય, પ્રેમ વિના આનંદરસ ઊપજે નહિ. ધ્યાન વિના મનની ગતિ (ચચલતા) સ્થિર થતી નથી તેમ સમ્યજ્ઞાન વિના શિવપંથઆત્માનુભવ સુઝત નથી. જ્ઞાન ઉદૈ જિન્હેંકે ઘટ અંતર, જોતિ જગી મતિ હેત ન મૈલી; બાહિજ દષ્ટિ સિટી જિન્હકે હિય, આતમ ધ્યાનકલા વિધિ ફેલી; જે જડચેતન ભિન્ન લખે, સુવિકે લિયે પરખ ગુણ શૈલી તે જગમેં પરમારથ જાનિ, રહે રૂચિ માનિ અધ્યાતમ શૈલી.
ગા. ૨૪ અ. ૭ સમ્યજ્ઞાન જેના અંતરમાં પ્રકાશ્ય છે તેની આત્મજ્યોતિ જાગૃત રહે છે અને બુદ્ધિ મલિન હોતી નથી. જેના હૃદયમાંથી શરીરાદિની મમતારૂપ બાયદષ્ટિ ક્ષય પામી છે તેનો આત્મધ્યાન કરવાની કળાને વિસ્તાર થાય છે. ભેદવિજ્ઞાની વિવેકી જ્ઞાની જડ અને ચૈતન્યને ભિન્ન ભિન્ન જાણે છે અને તે બંનેના ગુણોની પરીક્ષા કરે છે. તે રત્નત્રય પરમાર્થને જાણે છે, તેને રુચિપૂર્વક ગ્રહે છે અને અધ્યાત્મશૈલી આત્માનુભવની માન્યતા કરે છે એ જ્ઞાનનો મહિમા છે.
| સવૈયા–8. આચારજ કહે જિન વચન વિસ્તાર,
અગમ અપાર હૈ કોંગે હમ કિતને; . બહુત બેલવે ન મકસુદ ચુપ ભલે,
બેલિયેસે વચન પ્રોજન હૈ જિતને; નાનારુપ જલ્પનસો નાના વિકલપ ઉકે,
તાતે જે કારિજ કથન ભલે તિતને;