________________
૨૭૮
વિંટળાયેલ વિચાર. કર્ણિકામાં ૧૬ સ્વર વિચારવા અને બાકીના અક્ષરે આઠ પાંદડી ઉપર વહેચી ધ્યાન કરવું. કઈ કઈ વખત નું ઉચ્ચારણ કરવું. કોઈ વખત પાંચ પરમેષ્ઠીના ગુણે વિચારવા.
(ગ) સ્થાનમાં કે હદય રથાનમા વેત રંગનું ચકચકિત આઠ પાંદડીનું કમલ વિચારવું. મધ્ય કણિકામાં સાત અક્ષર-બળા હરહંતા”—લખેલા વિચારવા ચાર દિશાની ચાર પાદડી ઉપર ક્રમથી “ો સિદ્ધાળે, પણ વરિયાળ, ઘમો વ્યાયા, નમો સ્ટોપ સલા” એ ચાર મંત્ર પદને સ્થાપન કરવા તથા ચાર વિદિશાની પાદડી ઉપર “સચરાય નમ, सम्यग्ज्ञानाय नमः: सम्याचारित्राय नमः, सम्यकतपसे नमः," એ ચાર મંત્રો સ્થાપન કરવા પછી કમથી એક એક પદ ઉપર મનને રોકી, કઈ કઈ વખત પદને ઉચાર કરી, કઈ વખત અરહંત આદિના રવરૂપને વિચાર કરી ધ્યાન કરવું.
(ધ) ન રગનું, આઠ પાદડીનું એક કમળ મુખમાં વિચારવું, એ આઠ પાદડી ઉપર કમથી આઠ અક્ષરો-“૩૦મા અહંતા ને સ્થાપન કરી એક એક અક્ષર ઉપર ચિત્ત રોકવું કઈ વખત મંત્રોચ્ચાર કરે, કેઈ વખત સ્વરૂપ વિચારવું.
(૬) આ કમળની વચ્ચેની કર્ણિકામા સળ સ્વરેને વિચારવા, તેની મધ્યમા હીં મંત્રને બિરાજિત કરે.
(૫) પાચમી રૂપસ્થ ધ્યાનની વિધિ એ છે કે સમવસરણમાં બિરાજિત, ધ્યાનમય સિહાસન ઉપર શોભિત, બાર સભા-પરખદાની મધ્યમાં બિરાજિત અને ઈટાદિકથી પૂજિત એવા તીર્થકર ભગવાનને ધ્યાવવા. એના ધ્યાનમય સ્વરૂપમાં દષ્ટિ સ્થિર કરવી. - (૬) છઠ્ઠી વિધિ રૂપાતીત ધ્યાનની છે. આમાં સીધા સિદ્ધ ભગવાનને શરીર રહિત; પુરુષાકાર શુદ્ધ સ્વરૂપી વિચારીને પોતે પોતાને તેના સ્વરૂપમાં લીન કરો.