________________
૨૮૫
જે જીવ સર્વ સંગથી રહિત થઈ એકાગ્ર ચિત્તથી સ્વભાવે કરી પિતાના આત્માને નિરંતર જાણે છે, દેખે છે તે જીવ સ્વચારિત્ર આત્માનુભવમાં આત્મધ્યાનમાં પ્રવર્તે છે. णिञ्चयणयेण भणिदो तिहि तेहिं समाहिदो हु जो अप्पा । ण कुणदि किचिवि अण्णं ण मुयदि सो मोक्खमरगोत्ति ॥१६॥
નિશ્ચય નયથી કહ્યું છે કે જે આત્મા પોતાના રત્નત્રય સહિત -પ્રાપ્ત કરીને અન્ય કોઈ પણ પર દ્રવ્ય પ્રતિ લક્ષ આપતા નથી, પિતાના સ્વભાવને ત્યાગતો નથી; પોતે પોતાનામાં જ લીન–મગ્ન. રહે છે તે મોક્ષમાર્ગ છે.
जस्स हिंदयेणुमन्तं वा परदव्वम्हि विजदे रागो । सो ण विजाणदि समयं सगस्स सव्वागमधरोवि ॥ १६७ ।।
જેના મનમાં અણુ માત્ર પણ પર દ્રવ્ય પ્રત્યે રાગ છે તે સર્વ આગમને જાણવા છતાં પોતાના આત્માને જાણતા નથી. આત્મા તે. સર્વથી ભિન્ન એક શુદ્ધ શાયક સ્વભાવવત છે, તેનામાં રાગ, દ્વેષ મેહનું લેશ પણ હેવાપણું નથી.
तम्हा णिवुदिकामो णिस्संगो णिम्ममो य हविय पुणो । सिद्धेसु कुणदि भत्ति णिव्वाणं तेण पप्पोदि ॥ १६९ ।।
તેથી સર્વ ઈચ્છાને ત્યાગ કરી, નિસંગ થઈ, મમત્વ રહિત થઈ જે ભવ્ય જીવ સિદ્ધસ્વરૂપની ભક્તિ કરે છે–વીતરાગ થાય છે તે ભવસાગરને તરી જાય છે--નિર્વાણને પ્રાપ્ત હોય છે. સ્વાત્મરમણરૂપ વીતરાગભાવ તે મોક્ષમાર્ગ છે.
(૩) શ્રી કુંદકુંદાચાયત પ્રવચનસારમાથી – संपन्जदि णिन्वाणं, देवासुरमणुयरायविहवेहिं । जीवस्स चरित्तादो, दसणणाणप्पहाणादो ।। ६ ।। चारित्तं खलु धम्मो, धम्मो जो सो समो त्ति णिहिटो । मोहक्खोहविहीणो, परिणामो अप्पणो हि समो ॥ ७ ॥
રાજગરને તરી જ રિક્વરૂપની નિશાન