________________
૩૦૬
જેનું મનરૂપી જલ રાગાદિ વિભાવભાવથી ચંચળ થતું નથી તે પોતાના આત્માના તત્વને અનુભવ કરી શકે છે. તેનાથી વિપરીત હોય તે કઈ સ્વાનુભવ કરી શકતો નથી. જ્યારે સરેવરનું પાણું સ્થિર હોય છે ત્યારે તેમાં પડેલ રતન ચોખું જણાય છે–દેખાય છે તેમ નિર્મળ મનરૂપી જલ જ્યારે સ્થિર હોય છે ત્યારે આત્માનું દર્શન તેમાં થાય છે. दसणणाणचरितं जोई तस्सेह णिच्छयं भणियं । जो वेयइ अप्पाणं सचेयणं सुद्धभावढं ॥ ४५ ॥
જે કઈ શુદ્ધ ભાવમાં સ્થિર, ચેતનસ્વરૂપ પોતાના આત્માને અનુભવ કરે છે તે યોગીને નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાન, ચારિત્ર હોય છે એમ કહ્યું છે. सयलवियप्पे थक्के उप्पजह कोवि सासओ भावो । sો પૂળો સાવો મોરથ જ શરણં તો શું છે ઘર |
સર્વ સંકલ્પ વિકલ્પ રોકાઈ જવાથી રોગીના અંતરમાં એક એ શાશ્વત શુદ્ધભાવ પ્રગટે છે કે જે આત્માને સ્વભાવ છે અને તે જ મોક્ષનું કારણ, મોક્ષ માર્ગ છે.
(૧૭) શ્રી યોગેન્દ્રાચાર્ય કૃતગારમાંથી – जिणु सुमिरहु जिणु चिंतवहु जिणु झायहु सुमणेण । सो झायंतहँ परमपउ लम्भइ इक-खणेण ॥ १९ ॥
શ્રી જિન–શુદ્ધાત્માનું સ્મરણ કરે, તે જિનનું જ ચિંતવન કરે, તે જિનનું જ શુદ્ધ મનપૂર્વક ધ્યાન કરે, તે જિન ભગતનું ધ્યાન કરવાથી એક ક્ષણમાં પરમપદ-મેક્ષની પ્રાપ્તિ થશે. जइ णिम्मल अप्पा मुणइ वयसंजमसंजुत्तु । तउ लहु पावइ सिद्धिसुहु इउ जिणणाहहँ उत्तु ॥ ३० ॥
જે વ્રત અને સંયમથી સંયુક્ત થઈ નિર્મળ શુદ્ધાત્માની ભાવના