________________
૩૩૭
યૌ* સરવંગ સદા લખિ આપુર્ત્તિ, આતમધ્યાન કરૈ જબ કોઈ; મેતિ અશુદ્ધ વિભાવદશા તથ્ય, સિદ્ધ સરૂપી પ્રાપતિ હાઈ;
ગા ૧૪ અ૦ ૧
શુદ્ઘનયથી આત્માને અનુભવ કરવા તે જ વિજ્ઞાનની સપત્તિજ્ઞાનસપત્તિ છે. વસ્તુ અપેક્ષાએ વિચારીએ તે આત્મા અને જ્ઞાન ભિન્ન ભિન્ન નથી. એક વસ્તુ છે. આત્મા ગુણી છે, જ્ઞાનગુણુ છે એમ ગુણી અને ગુણ એ નામના ભિન્નત્વથી ભેદ કહેવાય છે, પરંતુ જો સ પ્રકારે આત્માને ગુણી અને ગુણુ સ્વરૂપ જાણી સ‘પૂર્ણપણે આત્માને ઓળખી આત્માનું ધ્યાન કરે છે, તે તેને અશુદ્ધ વિભાવશા દૂર થઈ સિદ્ધ સ્વરૂપની સ્વભાવદશાની પ્રાપ્તિ હોય છે.
સવૈયા ૩૧.
ખનારસી કહે ભૈયા સભ્ય સુના મેરી સીખ, હૃદ એકદૂ' મુદ્દત મિથ્યાત્વા વિઘ્ન'સ હા,
જ્ઞાના ગાય અરેંસ હંસ ખાજ લીજિયે, વાહીકા વિચાર વા ધ્યાન યહ કૌતુહલ,
ભાંતિ કૈસેઠ કે ઐસા કાજ કીજિયે;
ચેાંહી ભરી જનમ પરમ રસ પીજિયે; તજિ ભવવાસા વિલાસ સવિકાર રૂપ,
અંતરિ મેહા અન`તાલ ચેિ. ગા. ૨૪ અ૦ ૧.
ખનારસીદાસ કહે છે કે હે ભાઈ ! મારી શિખામણ સાંભળ. ફ્રાઈ પણ પ્રકારે ગમે તેમ કરી એવુ` કા` કર કે જેથી એક મુદ્ભુત માટે મિથ્યાત્વના નાશ થાય અને સમ્યજ્ઞાનના અશ પ્રગટે કે જેથી હંસ જે આત્મા તેની ઓળખાણુ તુ કરી લે, આત્મા એળખે એટલે તેના જ વિચાર કર, તેનું જ ધ્યાન કર અને તેમાં જ વિલાસ ક્રીડા કર. એ પ્રકારે જીવનભર એ પરમ અમૃતરસનું પાન કરે ત્યારે આ
૨૨