________________
૩૩
आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः
सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमंधाः પૌતે પરિચિત્ર ચૈતન્યધાતુ . , . " , શુદ: સમરત, સ્થાચિમા મેતિ ! – ' . “ હે અન્ય પુ અનાદિ સંસારથી પ્રત્યેક શરીરમાં રાગી અને ઉન્મત્ત થઈ જે પદમાં નિદ્રાધીન થઈ રહ્યા છે તે પદ તમારું નથી, તે તમારું પદ નથી, એ યથાર્થ રીતે સમજે. અહીં આવે, અહીં આવે, તમારું પદ છે તે છે કે જ્યાં ચૈિતન્ય ધાતુમય આત્મા દ્રવ્યકર્મ અને ભાવકર્મ બંનેથી રહિત શુદ્ધ પિતાના આત્મિક રસથી પૂર્ણ સદા સ્થાયિભાવને પ્રાપ્ત કરે છે. सिद्धान्तोऽयमुदात्तचित्तचरितर्मोक्षार्थिमिः सेव्यता शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम् । एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथालक्षणास्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि
૬ , ૮ ૨૮ના • ઉજજવલ દઢ ચિત્તથી ચારિત્ર ધારણ કરનાર મેક્ષાથી મહાત્માઓએ આ સિદ્ધાંતનું સેવન કરવું જોઈએ કે હું તો સર્વદા એક શુદ્ધ ચૈતન્ય માત્ર જોતિ છું અને જેટલા નાના પ્રકારના ભિન્ન લક્ષણવત રાગાદિ ભાવ પ્રતિભાસે છે તે રૂપ હું નથી, તે મારા નથી કારણ કે તે સર્વ પરદ્રવ્ય છે.
समस्तमित्येवमपास्य कर्म त्रैकालिकं शुद्धनयावलम्बी। ' ' विलीनमोहो रहितं विकारैश्चिन्मात्रमात्मानमथाऽवलंबे
છે જ. ૨૬ , ૧ ૨૨૧ છે હું શુદ્ધ નિશ્ચયનું અવલંબન લઈ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળ સંબંધીના સર્વ કમેને ત્યાગ કરી મોહ (મિથ્યાત્વ) રહિત થઈ નિર્વિકાર ચૈતન્ય માત્ર આત્માનું જ અવલંબન ગ્રહું છુ