________________
૩૧૪
एको मोक्षपथो य एव नियतो हग्ज्ञप्तिवृत्त्यात्मकस्तत्रैव स्थितिमेति यस्तमनिशं ध्यायेच तं चेतति । तस्मिन्नेव निरंतरं विहरति द्रव्यांतराण्यस्पृशन सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विदति ।। गा. २४०॥
જ. ? સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આ જ એક મોક્ષ માગ છે. જે કેઈ નિશદિન તેમાં જ સ્થિત થાય છે, તેનું જ મનન કરે છે, તેને જ અનુભવ કરે છે, તેમાં જ નિરંતર વિચરે છે અને અન્ય દ્રવ્યને સ્પર્શ પણ નથી કરતા તે નિત્ય ઉદયરૂપ શુદ્ધ આત્માને શીસ્પણે અવશ્ય પ્રાપ્ત કરે છે ये ज्ञानमात्रनिजभावमयीमकंपां
भूमि अयन्ति कथमप्यपनीतमोहाः । ते साधकत्वमधिगम्य भवन्ति सिद्धा
मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमंति ॥२० परिशिष्ट ॥२६॥ જે મહાત્મા ઈપણ પ્રકારે મેહને દૂર કરી આ નિશ્ચય જ્ઞાન માત્ર આત્મિકભાવની ભૂમિકાને આશ્રય લે છે તે મેક્ષના સાધકપણને પામી સિદ્ધ થાય છે. અજ્ઞાની આ આત્મભાવ ભૂમિકાને નહિ પામવાથી સંસારમાં ભ્રમણ કર્યા કરે છે.
(રર) શ્રી અમિતગતિ આચાર્યના સામાયિક પાઠમાંથી – न सन्ति बाह्या मम केचनार्था, भवामि तेषां न कदाचनाहम् । इत्थं विनिश्चित्य विमुच्य बाह्य, स्वस्थः सदा वं भव भद्र
મારા આત્માથી બાહ્ય-અન્ય જે કાઈ પદાર્થો છે તે મારા નથી, કે હું ક્યારેય પણ તેમને નથી. એ નિશ્ચય કરી સર્વ બાહ પદાર્થોનો મેહ ત્યાગી હે ભદ્ર ભવ્ય જીવ! તું તારા આત્મામાં સદા લીન થા, તેથી મુક્તિની પ્રાપ્તિ થશે.