________________
૩૩૧
હું ચૈતન્ય સ્વરૂપ છું, તેથી હુ તેને દેખું છું અને તેથી હું સુખી છું. તેનાથી સ'સારને નાશ થાય છે અને મુક્તિની પ્રાપ્તિ થાય છે એ જિનાગમનુ રહસ્ય છે.
स्वात्मध्यानामृतं स्वच्छ विकल्पानपसार्य सत् । पिबति क्लेशनाशाय जलं शैवालवत्सुधीः ।। ४-८ ॥
પાણીની તરસની પીડા દૂર કરવા માટે શુદ્ધિમાન પુરુષ સેવાળને ખસેડી પાણી પીએ છે તેમ જ્ઞાની પુરુષા સર્વ સંકલ્પ વિકલ્પને ત્યાગ કરી માત્ર નિર્મળ આત્મધ્યાનરૂપી અમૃતનુ પાન કરે છે, नात्मध्यानात्परं सौख्यं नात्मध्यानात्परं तपः नात्मध्यानात्परो मोक्षपथः कापि कदाचन ।। ५-८ ॥
આત્મધ્યાનથી ઉત્તમ ફ્રાઈ સુખ નથી, આત્મધ્યાનથી ઉત્તમ ફ્રાઈ તપ નથી અને આત્મધ્યાનથી ઉત્તમ અન્યત્યારેય પણ કાઈ સ્થળે પણ મેાક્ષમા નથી. આત્મધ્યાન જ સર્વાંત્કૃષ્ટ સુખ, તપ અને મેાક્ષમાગ છે.
भेदज्ञानं प्रदीपोस्ति शुद्धचिद्रूपदर्शने । अनादिजमहामोहतामसच्छेदनेऽपि च ।। १७-८ ॥
ભેદવિજ્ઞાન શુદ્ધ ચિલ્પના દર્શનને માટે અને અનાદિ કાળના, મહામાહ-મિથ્યાત્વરૂપી અધકારને દૂર કરવાને માટે દીવા છે. शुद्धचिद्रूपसद्ध धानादन्यत्कार्यं हि मोहजं । तस्माद् बंधस्ततो दुःखं मोह एव ततो रिपुः ॥ २१९ ॥
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માના સમ્યક્ ધ્યાન શિવાયના અન્ય સવે કાર્ડ મેાહથી ઉત્પન્ન થયેલાં મેાહનાં છે, તેનાથી છે, બધથી દુઃખ થાય છે તેથી મેાહ જ જીવને શત્રુ છે.
ના બધ
निर्ममत्वं परं तत्त्वं ध्यानं चापि व्रतं सुखं । शीलं स्वरोधनं तस्मान्निर्ममत्वं विचितयेत् ॥ १४- १० ॥