________________
૩૧૯
સ રાગાદિ ઉપાધિથી રહિત જે એક જ્ઞાનરૂપતત્ત્વ છે 'તે અમારું તત્ત્વ છે. અન્ય કાઈ લેશ પણ અમારુ· તત્ત્વ નથી એવે ચેાગીએના નિશ્ચય મેાક્ષનું કારણ છે.
1
निश्चयावगमनस्थितित्रयं रत्नसंचितिरियं परात्मनि । योगदृष्टिविषयीभवन्नसौ निश्चयेन पुनरेक एव हि ॥ ३० ॥ .
પરમાત્માના સ્વરૂપમાં સમ્યગ્દ"ન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર આ ત્રણે રત્નાના સચય છે. પણ નિશ્ચયથી ચેાગીઓની ચેાગષ્ટિના વિષયભૂત આત્મા એક જ છે.
सत्समाधिशशलाञ्छनोदयादुल्लसत्यमलबोधवारिधिः । योगिनोऽणुसदृशं विभाव्यते यत्र मनमखिलं चराचरम् ||३३||
આત્મધ્યાનરૂપી ચક્રમાના ઉદ્દયથી નિર્મળ જ્ઞાનરૂપી સમુદ્ર ઉલ્લસે છે; તે જ્ઞાન સમુદ્રમાં યાગીને આ ચરાચરરૂપ સર્વાં જગત સમાઈ ગયેલા એક અણુ જેટલું દેખાય છે—પ્રતિભાસે છે. શુદ્ધ જ્ઞાનમા એવી શક્તિ છે કે જેમાં આવા અન તલાક હોય તેા પણુ દેખાય. जल्पितेन बहुना किमाश्रयेद् बुद्धिमानमलयोगसिद्धये । साम्यमेव सकलैरुपाधिभिः कर्मजालजनितैर्विवर्जितम् ॥ ४१ ॥
વધારે શુ કહેવુ? નિર્દેષ ધ્યાનયોગની સિદ્ધિને માટે બુદ્ધિમાનને ચેાગ્ય છે કે સ કર્યું જાળથી ઉત્પન્ન રાગાદિ ઉપાધિથી રહિત સમતાસાવના આશ્રય કરે. અંગીકાર કરે.
(૨૮) શ્રી પદ્મન દિમુનિકૃતનિશ્ચયપ ચાશમાંથી सम्यक्सुखबोधदृशां त्रितयमखण्डं परात्मनोरूपम् । तत्तत्र तत्परो यः स एव तल्लब्धिकृतकृत्यः ॥ १३ ॥
સમ્યક્ષુખ, જ્ઞાન અને દંન એ ત્રણેય અખંડ પરમાત્માને સ્વભાવ છે. તેથી જે ક્રેાઈ પરમાત્મામાં લીન છે તે સત્ય સુખ જ્ઞાન અને દર્શનને પામી કૃતકૃત્ય થઈ જાય છે.