________________
૩૨૭ .
शरीराद्भिन्नमात्मानं शृण्वन्नपि वदन्नपि । तावन्न मुच्यते यावन्न भेदाभ्यासनिष्ठितः ।। ८५-३२ ॥
શરીરથી આત્મા જુદે છે એવું સાંભળવા છતાં અને ખેાલવા છતાં પણ જ્યાં સુધી તે ખનૈના ભિન્નત્વના અભ્યાસ દૃઢ થતા નથી ત્યાં સુધી દેહથી મમતા મુકાતી નથી; મુક્તિ થતી નથી.
अतीन्द्रियमनिर्देश्यममूर्त कल्पनाच्युतम | चिदानंदमयं विद्धि स्वस्मिन्नात्मानमात्माना ।। ९९-३२ ॥
હે આત્મન્ ! આત્માને આત્મામાં જ આત્મા વડે તું જાણુ કે હુ આત્મા અતીન્દ્રિય છું, વચન ગાયર છું, અમૂત છું, મનની ૫નાઓથી રહિત છું તથા ચિદાનંદમય છું,
इत्यविरतं स योगी पिण्डस्ये जातनिश्वलाभ्यासः । शिवसुखमनन्यसाध्यं प्राप्नोत्यचिरेण कालेन ।। ३१-३७ ॥
પિડસ્થ ધ્યાનમાં જેને અવિરત નિશ્ચલ અભ્યાસ થઈ ગયા. છે તે ધ્યાની ચાગી ધ્યાનથી સાધ્ય જે મુક્તિસૌપ્યું તેને શીઘ્ર અલ્પ ઢાળમાં પામે છે.
वीतरागस्य विज्ञेया ध्यानसिद्धिर्ध्रुवं मुनेः ।
केश एव तदर्थ स्याद्रागार्चस्येह देहिनः ।। ११४- ३८ ॥
વીતરાગી મુનિને ધ્યાનની અવસ્ય સિદ્ધિ હૈાય છે, પરંતુ રાગથી પીડિત પ્રાણીને ધ્યાન દુઃખરૂપ જ હાય છે.
अनन्यशरणं साक्षात्तत्संलीनैकमानसः । तत्स्वरुपमवाप्नोति ध्यानी तन्मयतां गतः ॥ ३२- ३९ ॥
જે ધ્યાની મુનિ વીતરાગનુ અનન્ય શરણ ગ્રહી તેના સ્વરૂપમાં સાક્ષાત્ મનને લીન કરે છે, તે તે સ્વરૂપમાં તન્મયતા પામી તે સ્વરૂપરૂપ થઈ જાય છે.