________________
૩૨૧
आत्मानं स्नापयेन्नित्यं ज्ञाननीरेण चारुणा । येन निर्मलतां याति जीवो जन्मान्तरेष्वपि ॥३१४|| આ આત્મા જ્યારે કષાયાદિ રહિત શાંતભાવે સ્થિત હેાય છે ત્યારે તે મહાન ઉત્તમ તીર્થ છે. જે આત્મામાં શાંતિ નથી તે તે તીથ યાત્રા નિરર્થક છે. શીલ અને વ્રતરૂપી જલમાં સ્થાન કરવાથી દેહધારી આત્માની શુદ્ધિ થાય છે પરંતુ આાખી પૃથ્વી ઉપરના તી'ની નદીઓમાં સ્નાન કરવાથી થઈ શકતી નથી. જે કાઈ યાવત રાગદ્વેષાદિ ભાવાને ત્યાગી આત્માના વીતરાગભાવમાં સ્નાન કરે છે તેને ધ્યાનની નિર્મળતા પ્રાપ્ત હોય છે, માત્ર પાણીથી નાહવાથી પવિત્રતા આવતી નથી. આત્મજ્ઞાનરૂપી જલથી આત્માને નિત્ય સ્નાન કરાવવુ જોઈએ જેથી જીવતે જન્મે′જન્મનાં પાપ ધાવાઈ નિમલત્તા આવે છે. અને પરભવમાં પણ સાથે જાય છે.
(૨૯) શ્રી શુભચદ્રાચાર્ય કૃતજ્ઞાનાવમાંથી
मोह हिमपात स्वीकतु संयमश्रियम् । छेत्तुं रागद्द्रुमोद्यानं समत्वमवलम्ब्यताम् ॥१-२४||
હૈ આત્મન્ ! માહરૂપી અગ્નિને ઓલવવા માટે, સૌંયમરૂપી લક્ષ્મીને સ્વીકારવા માટે અને રાગરૂપી વૃક્ષેાના સમૂહને છેદવાને માટે સમભાવનુ અવલંબન લે.
विरज्य कामभोगेषु विमुच्य वपुषि स्पृहाम् । समत्वं भज सर्वज्ञज्ञानलक्ष्मीकुलास्पदम् ||३ - २४||
આત્મન ! મલેાગથી વિરક્ત થા. શરીરની સ્પૃહાને ત્યાગ. કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મીના કુળના ધરરૂપ સમભાવને ભજ, ધારણ કર. સમભાવથી અરિહંત પદ પ્રાપ્ત થાય છે.
૨૧
साम्यसूर्यांशुभिर्भिन्ने रागादितिमिरोत्करे ।
प्रपश्यति यमी स्वस्मिन्स्वरूपं परमात्मनः ॥५- २४॥