________________
૩૨૩
એ ત્રણ શરીથી રહિત અને રાગ, દ્વેષ અને મેહ એ ત્રણ થી રહિત આત્માદ્વારા જાણે છે ત્યારે સમભાવમાં સ્થિત હોય છે. अशेषपरपर्यायैरन्यद्रव्यैर्विलक्षणम् । निश्चिनोति यदात्मानं तदा साम्यं प्रसूयते ॥१७-२४॥
જે સમયે આ આત્મા સર્વ પરના પય અને પરથી પતે વિલક્ષણ છે એવો નિશ્ચય કરે છે તે સમયે આત્મભાવ ઊપજે છે.
सौधोत्संगे स्मशाने स्तुतिशपनविधौ कर्दमे कुङ्कमे वा
पल्यंके कण्टकाग्रे हदि शशिमणौ चर्सचीनांशुकेषु । शीर्णाङ्के दिव्यनार्यामसमशमवशाद्यस्य चित्तं विकल्पैनालीढं सोऽयमेकः कलयति कुशलः साम्यलीलाविलासं
જે મહાત્માનું ચિત્ત મહેલને અને સમશાનેને જોઈ, કાઈ સ્તુતિ કે નિંદા કરે, કોઈ કાદવ કે કેસર છેટે, પલંગ પરની શવ્યા કે કાંટાની શય્યા ઉપર સૂવાનું મળે, પાષાણ કે ચંદ્રમણિ પાસે પડેલાં હોય, ચર્મ કે ચીનાઈ રેશમી વસ્ત્રોની ભેટ આપે, દુર્બળ કે સુંદર સ્ત્રીને જેવાં છતાં અપૂર્વ શાંત ભાવના પ્રતાપથી રાગદ્વેષરૂપ વિકલ્પને સ્પર્શ કરતું નથી તે નિપુણ મુનિ સમતાભાવના આનંદને અનુભવ કરે છે. यस्य ध्यान सुनिष्कम्पं समत्वं तस्य निश्चलम् । . नानयोर्विद्धयधिष्ठानमन्योऽन्यं स्याद्विभेदतः ॥गा. २ अ. २५॥
જેનું ધ્યાન સુનિશ્ચળ છે તેને સમભાવ પણ નિશ્ચળ છે, એ બનેનું અધિષ્ઠાન-આધાર પરસ્પર ભેદરૂપ નથી પણ એ બેને પરસ્પર આધાર છે. ધ્યાનને આ બનેમાં એકને આધારે જ બીજું છે એમ અધિષ્ઠાન સંબંધ નથી પરંતુ પરસ્પર એકબીજાને મદદરૂપ છે. એટલે ધ્યાનને આધાર સમભાવે છે, સમભાવને આધારે ધ્યાન છે,