________________
૩૨૪
साम्यमेव न सद्धयानास्थिरी भवति केवलम् । शुद्धचत्यपि च कधिकलंकी यन्त्रवाहकः ॥गा. ३ अ. २५॥
સમ્યફ આત્મધ્યાનથી કેવળ સમભાવ જ સ્થિર થતું નથી પણ આ શરીરરૂપી યંત્રને સ્વામી જીવ જે કર્મોના સમૂહથી મલિનકલંકી છે તે પણ શુદ્ધ થઈ જાય છે.
भवज्वलनसम्भूतमहादाहप्रशान्तये । शश्वद्धयानाम्बुधेधीरैरवगाहः प्रशस्यते ॥गा. ६ अ. २५॥
સંસારરૂપી અગ્નિથી ઉત્પન્ન મહાદાહની પ્રશાંતિને માટે ધીર વીર પુરુષોએ ધ્યાનરૂપી સમુદ્રમાં સ્નાન કરવાનું પ્રશસ્યું છે.
ज्ञानवैराग्यसंपन्नः संवृतात्मा स्थिराशयः । मुमुक्षुरुद्यमी शान्तो ध्याता धीरः प्रशस्यते ॥गा. ३ अ. २७।
ધર્મધ્યાનના ધ્યાતા તે હેાય છે કે જે સમ્યજ્ઞાન અને વૈરાગ્યથી પૂર્ણ હેય. ઈદ્રિય અને મનને વશ કરનાર સંવરાત્મક હોય, સ્થિર અભિપ્રાયવંત હય, મેક્ષ ઈચ્છક હેય, પુરુષાર્થી હોય, શાંતભાવનો ધારી હેય અને ધીર હેય. ध्यानध्वंसनिमित्तानि तथान्यान्यपि भूतले । न हि स्वप्नेऽपि सेव्यानि स्थानानि मुनिसत्तमैः ॥ ३४-२७ ।।
પૂર્વોક્ત સ્થાન કહ્યાં તેવાં અન્ય જે જે સ્થાને ધ્યાનને વિઘકારક છે તે સર્વ સ્થાને ધ્યાની મુનિઓએ છેડી દેવાં જોઈએ, એવા સ્થાને સ્વને પણ સેવવાં યોગ્ય નથી. यत्र रागादयो दोषा अजस्रं यान्ति लाघवम् । તવૈવ વતિ સાથ્વી વ્યાજ વિરપત . ૮. ૨૮
જ્યાં બેસવાથી રાગાદિ દે શીઘ હીનતાને પામે ત્યાં સાધુઓં બેસવું યોગ્ય છે. ધ્યાન માટે આનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. दारुपट्टे शिलापट्टे भूमौ वा सिकतास्थले । समाधिसिद्धये धीरो विदध्यासुस्थिरासनम् ।। ९-२८ ॥