________________
સમ્યગદર્શન અને સમ્યફજ્ઞાનના પ્રધાનપણું સહિત ચારિત્રથી જીવન નિર્વાણ પ્રાપ્ત હોય છે, જ્યાં સુધી નિર્વાણ પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી તે ઈદ, ચક્વતી, નરેદ્રાદિ વિભૂતિને પ્રાપ્ત થાય છે, તે ચારિત્ર એ જ ધર્મ છે. ધર્મ તે સમભાવ છે એમ કહેલું છે. રાગ, ઠેષ અને મહિના ક્ષેભથી રહિત આત્મામાં પરિણામ તે સમભાવ છે. તે સ્વાત્માનુભવ છે, ક્ષમાર્ગ છે. जीवो ववगदमोहो, उचलतो तचमप्पणो सम्मं । जहदि जदि रागदोसे, सो अप्पाणं लहदि सुद्धं ॥ ८१ ॥
મોહરહિત છવ પિતાના આત્માના સ્વભાવને સમ્યફ પ્રકારે જાણી જ્યારે રાગદ્વેષને છેડે છે ત્યારે તે આત્મા શુદ્ધાત્માને પ્રાપ્ત કરે છે. શુદ્ધાત્મામાં રમણતા કરે છે.
जो मोहरागदोसे णिहणदि उवलब्भ जोण्हमुवदेसं । સો સબૈજુવોઉં પરિ જળ વહેor || ૮૮ ||
જે શ્રી જિનેન્દ્રને ઉપદેશ પ્રાપ્ત કરી, સમજી રાગદ્વેષ અને મોહનો ત્યાગ કરે છે તે અતિ શીઘ્રતાથી સર્વ દુઃખથી રહિતપણું પ્રાપ્ત કરે છે, સર્વ દુઃખોથી મુક્ત થાય છે.
णाहं होमि परेसिं ण मे परे सन्ति णाणमहमेको । इदि जो झायदि झाणे सो अप्पाणं हवदि झादा, ॥ ९९-२॥
હું કઈ પણ પરપદાર્થને નથી, તેમ કેઈ પરપદાર્થ મારા નથી, હું એક જ્ઞાનમય છું. આ પ્રકારે ધ્યાનમાં જે ધ્યાવે છે તે આત્માને ધ્યાતા હોય છે. આત્મધ્યાની છે. एवं णाणप्पाणं दसणभूदं अदिदियमहत्थं । धुवमचलमणालंबं मण्णेऽहं अप्पगं सुद्ध ।। १००-२॥
ધ્યાતા એમ જાણે છે કે હું પિતાના આત્માને એમ ધ્યાવું છું કે તે પરભાવથી રહિત શુદ્ધ છે, નિશ્ચય એકરૂપ છે, જ્ઞાનસ્વરૂપ