________________
૩૦૦
જાણતા નથી, અનુભવતા નથી તે તીવ્ર તપ તપે છતા નિર્વાણને પ્રાપ્ત કરી શકતા નથી.
आत्मदेहान्तरझानजनिताह्लादनिर्वृतः ।
तपसा दुष्कृतं घोरं भुञ्जानोऽपि न खिद्यते ॥ ३४ ॥
જ્યારે ચેાગીને આત્મા અને દેહાદ પર પદાર્થોના ભેદ વિનાનથી આત્માનુભવના આનંદના રસાસ્વાદ પ્રાપ્ત હેાય છે ત્યારે કઠિન ધાર તપ વડે પૂર્વનાં પાપ ભાગવી લેતાં છતાં કાઈ પણ ખેદ થતા નથી.
रागद्वेपादिकलोरलोलं यन्मनोजलम् ।
स पश्यत्यात्मनस्तत्त्वं स तत्त्वं नेतरो जनः ॥ ३५ ॥
જેવુ મનરૂપી જલ રાગદ્વેષાદિ રૂપી મેાજાથી ચંચલ નથી, તે આત્માના શુદ્ધ સ્વભાવ તત્ત્વના અનુભવ કરે છે, તે આત્મારૂપ છે; અન્ય કાઈ મનુષ્ય આત્માનુભવ કરી શકતા નથી.
व्यवहारे सुषुप्तो यः स जागर्त्यात्मगोचरे । जागर्ति व्यवहारेऽस्मिन् सुपुप्तश्चात्मगोचरे ॥ ७८ ॥
જે લૌકિક વ્યવહારમાં જૂના છે તે આત્માનુભવમાં જાગે છે. જે આ લૌકિક વ્યવહારમા જાગે છે તે આત્માનુભવમાં જૂના છે आत्मानमन्तरे दृष्ट्वा दृष्ट्वा देहादिकं बहिः । तयोरन्तर विज्ञानादभ्यासादच्युतो भवेत् ॥ ७९ ॥
જે શરીરાદિ પદાર્થાને બાહ્ય જાણે છે, આત્માને અંતરમાં “અવલકે છે, તે બંનેના સ્વરૂપને યથા જાણી આત્માના અનુભવને અભ્યાસ કરવાથી અચ્યુત-નિર્વાણને પામે છે.
यत्रैवाहितधी पुंसः श्रद्धा तत्रैव जायते ।
यत्रैव जायते श्रद्धा चित्तं तत्रैव लीयते ॥ ९५ ॥
જે પદાર્થના બુદ્ધિથી જીવ નિશ્ચય કરે છે તે પદાર્થાંમાં તેને