________________
(૧૨) શ્રી શિવટી આચાર્યક્ત ભગવતી આરાધનામાંથી – दसणणाणचरितं, तवं च विरियं समाधिजोगं च । तिविहेणुवसंपजिय, सव्वुवरिल्लं कर्म कुणइ ॥ १९९७ ॥
જે સાધુ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્મચારિત્ર, સમ્યકૃતપ, સમ્યફવીર્ય અને આત્મપરિણામની સ્થિરતારૂપ સમાધિગ એ બધાને મન, વચન અને કાયાના રોગની સ્થિરતાપૂર્વક આરાધે છેપ્રાપ્ત હોય છે તે સર્વોપરી ક્રિયા કરે છે. जिदरागो जिददोसो, जिदिदिओ जिदभओ जिदकसाओ। रदिअरदिमोहमहणो, झाणोवगओ सदा होइ ॥ १७९८ ॥
જેણે રાગદ્વેષને જીત્યા છે, ઇંદિને વશ કરી છે-જે જિતેદિય છે, નિર્ભય છે, કષાયને જીતે છે અને જે રતિ, અરતિ અને મેહને મંથન કરનાર છે તે સદા ધ્યાનમાં ઉપયુકત થઈ શકે છે. जह जह णिव्वेदुवसम-, वेरग्गदयादमा पवति । तह तह अव्भासयरं, णिव्वाणं होइ पुरिसस्स ॥ १८६२ ।।
જેમ જેમ નિવેદ-સંસાર પ્રતિ અરુચિ, ધર્મ પ્રતિ રુચિ ઉપશમ (કષાયની મંતા) વૈરાગ્ય, દયા, ઈદ્રિય સંયમ, વર્ધમાન થાય છે તેમ તેમ તે પુરુષને નિર્વાણ અતિ સમીપ-સન્મુખ આવે છે. वयरं रदणेसु जहा, गोसीसं चंदणं व गंधेसु । वेरुलियं व मणीणं, तह ज्ञाणं होइ खवयस ॥ १८९४ ॥
જેમ રત્નમાં હીર(વજીરત્ન) પ્રધાન છે, સુગંધી દ્રવ્યોમાંગશીર્ષ ચંદન પ્રધાન છે, મણિઓમા વૈડૂર્યમણિ પ્રધાન છે તેમ ક્ષપક-સમાધિમરણને ઈચ્છનાર) સાધુને સર્વ વ્રતોમા–તપમાં આત્મધ્યાન પ્રધાન છે.
झाणं कसायवादे, गव्मधरं मारुए व गव्भहरं । झाणं कायउण्हे छाही छाही व उण्हम्मि ॥ १८९६ ॥