________________
૨૭૭
ચિંતવવું કે બહારનું ધુમાડા રહિત અગ્નિમંડળ શરીરને બાળી રહ્યું છે અને અંતરની અગ્નિશિખા આઠ કર્મોને બાળી રહી છે. બાળતાં. બાળતાં બધુ રાખ થઈ ગયું ત્યારે અગ્નિ શાંત થઈ ગઈ. આટલું ધ્યાન કરવું તે આનેિયી ધારણા છે.
(6) મારુતી ધારણ –તે ધ્યાતાએ ત્યાં બેઠાં બેઠાં વિચારવું કે અતિશય પવન વાય છે. વાદળાને તાણ રહ્યો છે. સમુદ્રને ક્ષેતિ કરી રહ્યો છે, દશે દિશાઓમાં ફેલાઈ રહ્યો છે. તે પવન મારા આત્માની ઉપર લાગેલી શરીર અને કર્મરૂપી રજને ઉડાવી રહ્યો છે. એવું ધ્યાન કરવું તે પવન-મારૂતી ધારણું છે.
(ખ) વારુણી ધારણા –તે ધ્યાતાએ વિચારવું કે મેટાં કાળાં વાદળની ઘટા છવાઈ ગઈ છે. તેમાંથી મોતીના દાણું સમાન પાણીનાં બિંદુઓ પડવા લાગ્યાં અને આકાશમાં અર્ધચંદ્રાકાર જળનું મડળ બની ગયુ. અને તેમાંથી પિતાના આત્મા ઉપર પાણી પડે છે અને એ પાણી બાકી રહેલ રજને ઈ નાખે છે એમ વિચારવું એ જલવારુણ ધારણા છે.
(ગ) તવરૂપવતી ધારણા-પુનઃ એ ધ્યાતાએ વિચારવું કે મારે આત્મા સર્વ કર્મોથી રહિત અને શરીરથી રહિત પુરુષાકાર સિદ્ધ ભગવાનની સમાન શુદ્ધ છે. એમ શુદ્ધાત્મામા તન્મય થઈ જવું. એ તત્ત્વરૂપવતી ધારણા છે.
(૪) ચોથી વિધિ એ છે કે પદની ધારાએ પદસ્થ ધ્યાન કરવું, એના અનેક ઉપાય છે. કેટલાક અહીં કહીશુ.
(8) ચકચકિત હંમંત્રરાજને નાસાગ્ર ઉપર અને ભ્રમરોના મધ્ય ભાગે સ્થાપિત કરી ચિત્તને રોકવુ. કેઈ વખત મન ચલિત થાય તે માત્ર બેલ અને અહનસિહનું સ્વરૂપ વિચારવુ.
(ખ)88 પ્રણવ મત્રને હદય કમળની મધ્યમાં ચકચકત વિચાર. ચારે બાજુ ૧૬ સોળ સ્વર અને ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ ત વર્ગ, ૫ વર્ગ અને ય લ વ શ ષ સ હ એ બધા વ્યંજનથી