________________
થઇ,
कुर्यात् कर्मविकल्पं किं मम तेनातिशुद्धरूपस्य । ' मुखसंयोगजविकृतेन विकारी दर्पणो भवति ॥ २६ ॥
કર્મોના ઉદયથી અનેક રાગાદિ વિકલ્પ હોય છે પણ તેથી અતિ શુદ્ધ સ્વરૂપવાન એવા મને શું? હું તે નિશ્ચયથી શુદ્ધ છું, હું વિકારી થતો નથી. જેમ વિકારી કૃત્રિમ) મુખાકૃતિ દર્પણમાં દેખાવા છતાં પણ તે તેવું થઈ જતું નથી.
आस्तां बहिरुपधिचयस्तनुवचनविकल्पजालमप्यपरम । વર્માતાને તો વિરુદ્ધ મમ પિશ્ચિ ૨૭
કર્મોદયે ઉત્પન્ન બાહ્ય પદાર્થોની વાત તો દૂર રહી, આ શરીર વચન અને મનના વિકલ્પોના સમૂહ પણ મારાથી ભિન્ન છે. હું વિશુદ્ધ છું. મારે એની સાથે શું સબંધ? શરીરાદિ મારાં કેમ હઈ શકે?
कर्म परं तत्कार्य सुखमसुखं वा तदेव परमेव । तस्मिन् हर्षविषादौ मोही विदधाति खलु नान्यः ॥ २८ ॥
કર્મ ભિન્ન છે તથા તે કર્મોનુ કાર્ય સુખ અને દુઃખ પણ ભિન્ન છે. તેમાં મહી જીવ જ હર્ષવિષાદ કરે છે, અન્ય કઈ કરતા નથી. नयनिक्षेपप्रमितिप्रभृतिविकल्पोल्झितं परं शान्तं । शुद्धानुभूतिगोचरमहमेकं धाम चिद्रूपम् ॥ ५४ ॥
હું નય, નિક્ષેપ, પ્રમાણ, આદિ વિકલ્પથી રહિત પરમશાંત છુ. હું એક ચૈતન્યરૂપ પ્રકાશ છું, હું શુદ્ધાત્માનુભવથી જ અનુભવ કરવા યોગ્ય છું.
(૨૪) શ્રી શુભચંદ્ર આચાર્ય કૃત જ્ઞાનાવમાંથી – महाव्यसनसंकीर्णे दुःखज्वलनदीपिते । एकाक्येव भ्रमत्यात्मा दुर्गे भवमरुस्थले ॥ १-४ ॥
મોટી મોટી આપત્તિઓથી ભરેલે, દુઃખરૂપી અગ્નિથી બળ