________________
શોભા છે, એ સાચો વૈરાગ્ય છે. જે આત્મા સ્વભાવમાં છે તે એને કઈ વાતથી જાણવા-દેખવાની ચિંતા નથી, કેઈ છોધ, માન, માયા, કે લેભને કલેશ નથી, કેઈ તૃષ્ણ નથી, કે દુખ નથી, કેઈ વિકાર નથી, કેઈ, જન્મ મરણ નથી, સર્વદા પિતાના સ્વાભાવિક સહજસુખને અનુભવ છે. કર્મને સાગ તથા શરીરાદિને સંબંધ આત્માના ગુણોને ઘાતક છે, આત્માની શોભાને બગાડનાર છે, આત્માને આકુલતા, ખેદ અને શેક કરાવનાર છે.
આથી મારે એક પણ પરમાણું માત્ર પુગલનું પ્રયોજન નથી. નથી પાપ કે પુણ્યનું કઈ પ્રજન, નથી સંસારિક ક્ષણિક સુખ કે દુઃખનું કાંઈ પ્રયજન કે નથી મારે ઈદ્ધ, અહમિંદ્ર પદનું કે ચક્રવતી, વિદ્યાધર કે નરેદ્રના પદનું કાંઈ પ્રજન, કાઈપણ સાંસારિક અવસ્થા મારે માટે હિતકારી છે નહિ. સંસાર માત્ર નીરસ જણાય, સર્વે કર્મના સંગે ત્યાગવા ગ્ય-પર જણાય, નિજ સ્વભાવ સિવાયના સને અકાર્યકારી--સ્વભાવને વિકારી કરનાર જાણી સર્વથી રાગ, દ્વેષ ને મેંહને ત્યાગ કરી દેવો એ સાચે વૈરાગ્ય છે. સત્ય જ્ઞાન અને સત્ય વૈરાગ્ય સહિત આત્મધ્યાન કરવું એ રત્નત્રય ધર્મ છે. તે સહજ સુખનું સાધન છે.
જેમ મલિન કપડાને સ્વચ્છ કરવાને માટે કપડું સ્વચ્છ છે, મેલના સાગથી મેલું છે એવા સાચા જ્ઞાનની જરૂર છે, અને કપડાના સ્વભાવને ઢાંકનાર મેલની કોઈ જરૂર નથી, એ કપડા માટે અહિતકારી છે એવા સાચા વૈરાગ્યની જરૂર છે, એ સાચા જ્ઞાન અને સાચા વૈરાગ્યની સાથે સાથે કપડા ઉપર ધ્યાન આપવાની જરૂર છે ત્યારે કપડું સ્વચ્છ થાય છે. તેમ જ્ઞાન વૈરાગ્યની સાથે આત્માના ધ્યાનથી આત્મા શુદ્ધ થશે
જે કઈ સ્પડું સ્વચ્છ કરવાની ઈચ્છા હોવા છતાં, કપડા ઉપર મસા લગાવી આમ તેમ બીજે ધ્યાન રાખે, કપડા ઉપર