________________
૨૪૭ છે તેને હે મને વિચાર કર, અનુભવ કર. બીજી બધી તે નકામી દેડ છે. શુદ્ધ નય નિહચે અકેલા આપ ચિદાનંદ,
અપને હી ગુણ પરજાયકે ગહત હૈ, પૂરણ વિજ્ઞાનઘન સે હૈ વ્યવહાર માંહિ,
નવ તત્વરૂપી પંચ દ્રવ્ય રહા હૈ, પચ દ્રવ્ય નવ તત્વ જીવ ન્યારો લખિ,
સમ્યફ દરશ યહ ઔર ન ગહત હૈ, સમ્યફ દરશ જોઈ આતમ સાપ સોઈ, મેરે ઘટ પ્રગટા બનારસી કહત હૈ,
ગા. ૭ અ૦ ૧. શુદ્ધ નિશ્ચયનયથી એક એકલે પોતે ચિદાનંદમય આત્મા પિતાના જ ગુણ અને પર્યાયને ગ્રહણ કરે છે. એવો પરિપૂર્ણ વિજ્ઞાનઘન આત્મા છે તે વ્યવહારથી નવ તત્ત્વ અને પાંચ દ્રવ્યમાં રહેલે ભાસે છે પણ પાંચ દ્રવ્ય અને નવ તત્વ જુદાં છે અને આત્મા જુદે છે એવું જેને શ્રદ્ધાન થાય છે તેને સમ્યફદર્શન પ્રગટ હોય છે. એ સમ્યફવી આત્મા અન્ય પદાર્થને ગ્રહો નથી. સમ્યા ગ્દર્શન તે જ આત્મસ્વરૂપ છે અને તે આત્મસ્વરૂપ સમ્યકત્વ મારા અંતરમાં પ્રકાશમાન થયું છે એમ બનારસીદાસજી કહે છે. (૨૭) ૫૦ દાનતરાયના ઘાનતવિલાસમાંથી –
સવૈયા ૩૧ ચેતના સ્વરૂપ જીવ જ્ઞાનદષ્ટિમેં સદીવ,
કુમ્ભ આન આને ઘીવ ત્યૌ સરીરસૌ જુદા, તીનલેક માંહિ સાર સાસ્વત અખંડધાર,
મૂરતાઠક નિહાર નીરકૌં બુબુદા; સુહરુ૫ સુહરુ૫ એકરૂપ આપભૂત,
આતમા યહી અનુપ પોતિકી ઉદા,