________________
હે ચેતનમય જીવ! તું તારા અંતરમાં દષ્ટિ કર, આ કાયાદિ સર્વ પર-જડ છે. વાદળાના સમૂહમાં ઈંદ્ર ધનુષ્ય શોભે છે પણ તેની છાયા રહેતી નથી-ક્ષણિક છે; રાત્રીના સમયે દેખેલ વM પ્રાત:કાળે મિથ્યા જણાય છે; નદી ઊતરવાની નાવડીમાં જેમ ઘણા માણસે ભેગા મળે છે અને પછી છૂટા પડી જ જાય છે તેમ આ શરીરાદિને સંયોગ તને મળે તે ક્ષણમાં વિનાશ પામશે. માટે હે ચિતન્ય ભૂપ! તું ચિત્તમાં ચેતી સાવચેત થઈ જા, સિહ સમાન ચિદાનન્દ જાનિકે, ચાપત હૈ ઘટકે ઉર બીચ, - વાકે ગુણ સબ વાહિ લગાવત; ઔર ગુણહિ સબ જનત કચ; જ્ઞાન અને વિચારત અંતર રાખત હૈ જિજ્ય કે ઉર સીંચ, ઐસે સમક્તિ શુદ્ધ કરતુ હૈ, તિનતે હેવત મેક્ષ નગીચ. ૯૩,
શત અષ્ટોતરી, જે આ ચિદાનંદ આત્માને સિદ્ધ સમાન સ્વરૂપવંત જાણી પિતાના અંતરમાં સ્થાપન કરે છે, આત્માના ગુણેને જ આત્મામાં જાણે છે તે સિવાયના પરના ગુણોને કાદવ સમાન મલિન કરનાર જાણે છે; અંતરમાં જ્ઞાન અનંત છે એમ વિચાર કરે છે અને તેને પિતાના હૃદયમાં સીંચી રાખે છે, તે સમ્યફને શુદ્ધ કરે છે અને તેથી નિશ્ચયે મુક્તિ સમીપ હોય છે.
સવૈયા ૩૨ જ ચિદાનન્દ નિજ રૂપકે સંભાર દેખે,
કૌન હમ કૌન કર્મ કહાંકે મિલાપ છે, રાગદોડ ભ્રમને અનાદિકે જમાયે હમેં,
તાતે હમ ભૂલ પર લાગ્યો પુણ્ય પાપ હૈ, રાગદેષ ભ્રમ યે સુભાવ તો હમારે નાહિં,
હમ તે અનત જ્ઞાન, ભાનસે પ્રતાપ હૈ, '
બાતમી માતાના ગતિ કરી