________________
૨૫૬ જૈસો સિત બસે તૈસે બ્રહ્મ યહાં લર્સ, તિ' કાલ શુદ્ધ રૂપ ભૈયાનિજ આપ હૈ. ગા -
મિથ્યાત્વ વિધર્વસન ચતુર્દશી 'જ્યારે ચિદાનંદ આત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે ત્યારે એમ વિચારે છે કે “ હું કોણ છું? આ કર્મ શું છે? આ સગ “કયાંથી થા? રાગદ્વેષ અને મેહરૂપ બ્રમે અનાદિકાળથી મને સંસારમાં પરિભ્રમણ કરાવ્યું તેથી હુ ભૂલ પડયો અને પાપ અને પુણ્ય એ બે મને વળગ્યાં છે. રાગદેવ બ્રમ–મેહ એ તે મારે સ્વભાવ નથી. હું તો સુર્ય સમાન અનંત પ્રતાપવાળે અનંતજ્ઞાન યુકત છું. જેવો સિદ્ધક્ષેત્રમાં સિદ્ધાત્મા છે તે જ આત્મ-બ્રહ્મ અહીં શામે છે. ભગવતીદાસ કહે છે કે હે ભાઈ! તું પોતે ત્રણે કાળ શુદ્ધાત્મ સ્વરૂપ છે. જીવ તો અકેલે હે ત્રિકાલ તીનોલેકમણ,
જ્ઞાન પુજ પ્રાણ જાકે ચેતના સુભાવ હૈ, અસંખ્યાત પરદેશ પરિત પ્રમાન બન્યા,
અપને સહજ માહિં આપ હરાવ હૈ; રાગદેવ મેહ તે સુભાવમેં ન યાકે કહ્યું,
યહ તે વિભાવ પર સંગતિ મિલાવ હૈ, આતમ સુભાવ સૌ વિભાવસૌ અતીત સદા, ચિદાનંદ ચેતકે ઐસે મેં ઉપાય હૈ. ગા. ૧૦
મિથ્યાત્વ વિધ્વંસન ચતુર્દશી. આ ત્રણે લોકમાં ત્રણે કાળ આત્મા એક એકલે છે; જ્ઞાનને પુંજ એ તેને પ્રાણ છે, ચૈતન્યપણું એ એનો સ્વભાવ છે. અસં.
ખ્યાત પ્રદેશથી પરિપૂર્ણ પ્રમાણવંત છે; પોતાના સહજ શુદ્ધ સ્વભાવમાં પિતે સ્થિર છે. એના સ્વભાવમાં લેશ પણ રાગદેષ મહતું અસ્તિત્વ છે જ નહિ; રાગદ્વેષાદિ તે પર–જડના સોગથી ઉત્પન્ન
હરાવ
આ જ તો તે સભામે આ