________________
આંખ દેખે રૂપ જહાં દૌડ તૂ હી લાગે તહાં,
સુને જહાં કાન તહાં તૂ હી સુન બાત હૈ, છમ રસ સ્વાદ ધરે તાદે તૂ વિચાર કરે,
નાક સૂધે બાસ તહાં તૂહી વિરભાત હૈ; ફર્સકી જુ આઠ જાતિ તહાં કહે કૌન ભાંતિ
જહાંતહાં તેરે નાવ પ્રગટ વિખ્યાત હૈ, ચાહી દેહ દેવલમે કેવલી સ્વરૂપ દેવ, તાકી કર સેવ મન કહ દૌડે જાતા હૈ. ગા. ૧૭
જિન ધર્મ પચીસીકા આંખ જ્યાં રૂપ જુવે છે ત્યાં તારે ઉપગનું જ દેહે છે, કાન જ્યાં શ્રવણ કરે છે ત્યાં તું જ તે વાત સાંભળે છે, જીભ જ્યાં રસાસ્વાદ કરે છે ત્યાં તે સ્વાદને વિચારનાર–જાણનાર તું જ છે, નાસિકા જ્યાં સૂવે છે ત્યાં તું જ વસે છે, આઠ પ્રકારના સ્પર્શ છે તે કયા પ્રકારને સ્પર્શ છે તે કહેનાર-જાણનાર તું જ છે. એમ સર્વ ઠેકાણે તારું જ નામ પ્રગટ જણાઈ આવે છે. બધે પ્રથમ તું જ છે. હે મન ! આ દેહરૂપી દેવળમાં બિરાજમાન કેવલ્ય સ્વરૂપ આત્મદેવની તું ઉપાસના-સેવા કર. બી જે અન્ય પદાર્થોમાં કયાં દેડયું જાય છે?
છNઈ. જે જાનહિંસે જીવ, જીવ વિન ઔર ન જાને જે માનહિંસ જીવ, જીવ વિન ઔર ન માને; જો દેખહિં સો જીવ, જીવ વિન ઔર ન દેખે, જે જીવહિં, સો જીવ, જીવ ગુણ યહ વિખે; મહિમા નિધાન અનુભૂત યુત, ગુણ અનંત નિર્મલ લગ્ન, સો જીવ દ્રવ્ય પેખત ભવિ, સિદ્ધ ખેત સહજહિં વસે.
ગા. -૧૪ સુબુદ્ધિ ચૌવીસી.