________________
૨૫૭
વિભાવ ભાવ છે, આત્મા એક અખંડ છે; સ્વભાવ-વિભાવની કલ્પનાથી સદા રહિત છે; એમ વિચારવું-જાણવું એ ચિદાનંદ આત્મા પ્રગટ કરવાના ઉપાય છે.
છપ્પઈ: ઊરધ મધ અધ લેક, તાસમેં એક તિહું પન, કિસિલિન કેલ સહાય, વાહિ પુનિ નાહિં દુતિય જન; જે પૂરવ કૃત કર્મભાવ, નિજ આપ બંધ કિય, સો દુખ સુખ કયરપ, આજ અહિ થાન ઉદય દિય; તિહિ મધ્ય ન કે રખ સતિ, કર્મ વિલસંત તિમ, સબ જગત જીવ જગમેં ફિરત, શાનવત ભાષત ઈમ.
ગા. ૧૩. મિથ્યાત્વ વિધ્વસન ચતુર્દશી. ઊર્ધ્વ, મધ્ય અને અધો એ ત્રણ લોકમાં ત્રણ લક્ષણવાળે છતાં આત્મા એક છે. કેઈને કોઈ પણ સહાયક નથી. અન્ય કેઈ જન તેને છે જ નહિ. પોતે એક–એક જ છે, જે પોતે પૂર્વે કર્મ બાંધ્યાં છે, તે અત્યારે ઉક્યમાં આવી સુખ અને દુઃખ એ બે રૂપે રસ આપે છે. તેમાં કઈ રક્ષણ કરી શકતું નથી. જેવાં કર્મ હોય તેવાં સર્વ ભોગવે છે. આ પ્રકારે સર્વ જગતવાસી છવો ચૌદ રાજકમાં બ્રમ્યા કરે છે. એમ જ્ઞાનવંત જ્ઞાની પુરુષોએ ભાખ્યું છે.
સવૈયા ૩૧. આતમ અને પમ હૈ. દીસે રાગદ્વેષ વિના,
દેખે ભાગ્ય જીવ! તુમ આપમેં નિહારકે, કર્મ કે ન અંશ કે ભમ કે ન વશ કે,
જાકી સુદ્ધતાઈ ને ન ઔર આપ ટાર; જૈસો શિવ ખેત બસે તૈસે બ્રહ્મ ઇહાં સે, - ઈહાં ઉહાં ફેર નાહિં દેખિયે વિચાર,