________________
માં જ સ્થિર થા. આ પ્રમાણે ઉપાચ કેર કે જેથી તારું કાર્ય આત્મા હિત થાય અને રાગ, દ્વેષ અને મેહના ભાવને સમૂહ બળી ભસ્મ થાય.
. . . . . ૬
સિંહાવલોકન . , ગ્યાની જાની ગ્યાનમેં, ન મેં વચન મન કાય,
કાયમ પરમારથ વિધે, વિર્ષ-રીતિ વિસરાય, વિર્ષ-રીતિ વિસરાય, રાય ચેતના વિચારે,
ચારે ક્રોધ વિસાર, સાર સમતા વિસતારે તારે ઔરનિ આપ, આપકી કૌન કહાની,
હાની મમતા–બુદ્ધિ, બુદ્ધિ અનુભૌતે ગ્યાની. ૬ જ્ઞાની ભેદ વિજ્ઞાનથી જાણે છે કે હું મન, વચન કાયારૂપ નથી, પરમાર્થ શુદ્ધ આત્મામાં સ્થિર થતાં વિષયવાસના દૂર થાય છે, વિષય ભેગાને ત્યાગ કરી ચૈતન્યભૂપ જ્ઞાની સ્વસ્વરૂપને વિચાર કરે છે, ચાર ક્રોધાદિ કષાયોનો ત્યાગ કરે છે અને સાર રૂપ સમતાભાવને વિસ્તાર-પ્રકાશ કરે છે. તે જ્ઞાની જીવ પોતે ભવ્ય છોને આ સંસાર સમુદ્રથી તારે છે તે પછી તેમની પિતાની તો વાત જ શું કરવી? તે નિશ્ચયે તારે છે. જ્ઞાની સ્વાનુભવની બુદ્ધિથી શરીરાદિ પ્રતિની મમત્વ બુદ્ધિની હાનિ કરે છે. સહ સહ હેત નિત, સાંસ ઉસાસમંઝાર,
તાકૌ અરથ વિચારિ તીન લેકમેં સાર; તીન લોકમેં સાર, ધાર સિવ ખેત નિવાસી,
અષ્ટકમ સૌરહિત, સહિત ગુણ અષ્ટ વિલાસી ઐસી તૈસૌ આપ થાપ નિહચે તજિ સોહ, ,
અજપાજાપ સંભાર, સાર સુખ હું સહં. ૭ શ્વાસે શ્વાસમાં સતત-નિત્ય સિહ ગોહ” ધ્વનિ હોય છે. તેના અર્થને વિચાર કર કે જે ત્રણે લોકમાં સાર સ્વરૂપ છે. આઠ