________________
કર્મથી રહિત, આઠ ગુણના વિલાસયુક્ત, સિદ્ધક્ષેત્રે બિરાજીત, ત્રણે લેકના સારભૂત એવા સિદ્ધસ્વરૂપને તુ નિશ્ચય કર. જેવો તે સિદ્ધાત્મા છે તેવો જ તું પતે છે એમ નિશ્ચયથી હૃદયમાં સ્થિર કર અને પર પદાર્થમાં પિતાપણાની માન્યતા રૂપ “સેતું”ને ત્યાગ કર. અને સિદ્ધ સમાન હું છું એ રૂપ “સોહને અજપા સતત જાપ જપ. આ જગતમાં સાચું સુખ તે સોહેં–સહનું-સ્વસ્વરૂપાનુભવનું છે. દરવ કરમ નેકરમૌ, ભાવકરમતિ ભિન્ન,
વિકલ્પ નહીં સુબુદ્ધકે, સુદ્ધ ચેતનાચિત્ન સુદ્ધ ચેતનાચિન્ન ભિન્ન નહિં ઉ ભોગ,
સુખદુખ દેહ મિલાપ, આપ સુદ્ધોપગમે; હીરા પાની માહિં, નાહિં પાની ગુણ વહૈ કબ,
આગ લગે ઘર જલે, જનહિં એક નભ દરબ. ૮ શુદ્ધ ચેતન્ય લક્ષણથી લક્ષિત સમ્યફ જ્ઞાનવંત આત્મા દ્રવ્ય કર્મ, કર્મ અને ભાવ કર્મથી ભિન્ન છે, અને સર્વ વિકલ્પથી રહિત નિર્વિકલ્પ છે. શુદ્ધ ચૈતન્ય લક્ષણક્તિ આત્મા ભિન્ન છે અને કર્મના ઉદયરૂપ ભોગ તે ભિન્ન છે. કર્મ ઉદયમાં આત્મા નથી. સુખ. અને દુખ એ તે શરીરાદિના સંગથી ઉત્પન્ન કર્મનાં ફળ છે.આત્મા તે પોતે સ્વશુદ્ધ ઉપગ સ્વરૂપ છે. જેમ પાણુમાં પડેલ હીરે તે પાણીના ગુણને કયારેય પણ ગ્રહણ કરતો નથી, જેમ. અગ્નિ લાગવાથી ઘર બળે છે પણ ઘરમાં રહેલ આકાશ દ્રવ્ય બળતું નથી તેમ શરીરાદિના સંગમાં હોવા છતાં આત્મા આત્મસ્વરૂપે જ છેજે જન સૌ જીવ છે, જે મને સો જીવ,
જે દેખે સો જીવ હૈ, છ છવ સદીવ; છ છવ સદીવ, પીવ અનુભૌરસ પ્રાની,
આનદ મંદ સુબન્દ, ચંદ પૂરન સુખદાની; જે જે દીસે દવે, સર્વ છિન ભંગુર સોસ,
સુખ કહિ સકે ન કેઈ, હોઈ જા જાને જે. ૯