________________
: સ્વચ્છ આપને પ્રમાનિ રાગદેષ, મોહ -ભાની ;
ભિવ્ય જીવ તાહિ જાનિ છોડિ શોક ઔ સુદા. ૮૧, ,
આ આત્મા સદા ચૈતન્ય સ્વરૂપવંત છે, જ્ઞાનદષ્ટિથી જોતાં જેમ ઘડો જુદે છે અને તેમાં રહેલ ઘી તેનાથી જુદું છે, તેમ આ શરીરાદિ ભિન્ન છે અને તેમાં બિરાજેલ આત્મા પણ તેનાથી ભિન્ન છે. આત્મા તે ત્રણે લોકમાં એક સાર પદાર્થ છે. શાશ્વત છે અને અખંડ જ્ઞાન પ્રવાહવાળા છે મૂર્તિક પુદ્ગલ તે પાણીના પરપોટા સમાન અસાર અને વિનાશી છે. આત્મા શુદ્ધ સ્વરૂપ છે, બેધમય છે, એકરૂપ છે, પોતે ચૈતન્ય પ્રભુ છે, અનુપમ પરમ જ્ઞાન
તિ સદા ઉદયરૂપ પ્રકાશમાન છે. તે આત્મા પર કમથી રહિત શુદ્ધ છે. નિજસ્વરૂપવંત છે એમ માની રાગ દ્વેષ મહિને દૂર કર. હે ભવ્ય જીવ! એ આમ સ્વરૂપને ઓળખી અનુભવ કર અને હર્ષ અને શેઠને ત્યાગ કર.
ચેતનાસહિત જીવ તિહુંકાલ રાતે હૈ, - ગ્યાન દરસન ભાવ સદા જાસ લહિએ, રૂ૫ રસ ગંધ ફાસ પુદ્ગલકે વિલાસ,
મૂરતીક રૂપી વિનાસીક જડ કહિયે; યાહી અનુસાર પરદર્વકૌ મમત્ત હારિ,
અપનૌ સુભાવ ધારિ આપમાહિં રહિએ, કરિએ યહી ઈલાજ જાતેં હેત આપ કાજ,
રાગ દેષ મોહ ભાવક સમાજ દહિંએ. ૯૩ આ આત્મા ત્રણે કાળ ચેતના સહિત શેભે છે, જ્ઞાન અને દર્શનમય ભાવ સર્વદા તેમાં પ્રગટ પ્રકાશમાન છે. રૂપ, રસ, ગધ અને સ્પર્શ એ તે જડ–પુગલને વિલાસ–ગુણ છે. તે પુદ્ગલ તે મૂર્તિક, રૂપ અને વિનાશિક છે. એમ જાણી પર જડ દ્રવ્ય પ્રત્યેના મમતભાવ ત્યાગી, પિતાના શુદ્ધ સ્વભાવને ગ્રહણ કરી, પિતાના