________________
આ શક્ય છે. તેનાથી આ લેક થયેલ છે. તે છમાં પાંચ દ્રવ્ય જાહ-અજીવ છે અને એક ચેતન જ્ઞાનર્વત છે, પ્રત્યેકની અનંત સત્તા છે પણ તે બીજા દિવ્ય સાથે મળતી નથી. દરેક પોતપોતાની સત્તામાં રહે છે. તે દરેક વ્ય સત્તામાં અનંત ગુણ છે એમ કહેલ છે. એક એક સત્તામાં અનંત અવસ્થા પલટાય છે-અનંત પર્યાય છે એમ એક સત્તામાં અનેક ભેદ–અવસ્થા છે એ પ્રમાણભૂત છે. આ સ્યાદવાદ અભિપ્રાય છે, તે પુરુષોની મર્યાદા તેમનાં અપેક્ષિત વચને હેય છે, તે વચને આત્મિક સુખને પોષનાર છે અને મેક્ષ, પ્રાપ્તિનાં કારણ છે.
ચેતન મંડિત અંગ અખંડિત, શુદ્ધ પવિત્ર પદારથ મેરે, રાગ વિરોધ વિમેહ દશા, સમઝે ભ્રમ નાટક પુગલ કેરો , ભેગ સંગ વિગ વ્યથા, અવલંકિ કહે યહ કર્મજુ ઘેર; હૈ જિન્હકે અનુભૌ ઈહ ભાંતિ, સદા તિનકે પરમારથ ને.
ગા. ૧૭ અo , ' 'નિજ આત્મપ્રતિ દષ્ટિ કરી વિચારતા-પિતાનું અગ (સ્વરૂપ : ચેતનાયુક્ત છે, અખ ડિત છે. તે શુદ્ધ અને પવિત્ર પદાર્થ છે. રાગ, દેષ અને મેહની દશા એ સવે પૌલિક કર્મકૃત ભ્રમરૂપ નાટક છે. આ વિષયભોગના સોગ અને વિયોગની આકુલતા તે પૂર્વકના ઉદયે કર્મને ઘેરે છે. તે આત્માથી પર છે. આ જેને અનુભવ છે તેને પરમાર્થરૂપ મુક્તિ-સમીપ જ છે.
જ્યાં કલધૌત સુનારકી સંગતિ, ભૂષણ નામ કહે સબકાઈ, કચનતા નમિટી તિહી હેતુ, વહે ફિરિ ઔટિકે કંચન હાઈ: ત્યે યહ છવ અજીવ સાગ, ભયે બહુરૂપ હવે નહિ દેઈ, ચેતનંતા ન ગઈ કબહૂ તિહિ, કારણ બ્રહ્મ કહાવત ઈ. '
ગા. ૧૨, અ૦ ૯ જેમ સુવર્ણને સેની ઘડે છે ત્યારે તેને સર્વ જન આભૂષણ | કહે છે. પણ આભૂષણ કહેવાયાથી તેનું સુવર્ણ પણું જતું રહેતું નથી.