________________
નિર્ચ નિહાd સ્વભાવ નહિ આતમા, * * આતમીક ધરમ પરમ પરકાસના, અતીત અનામત વર્તમાન કાલ જાકે, કે
કેવલ સ્વરૂપ ગુણ લેકલિક . ભાસના સોઈ જીવ સંસાર અવસ્થા માંહિ કરમકે,
કરતાસ દીસે લિયે ભરમ ઉપાસના, થહૈ મહામહકે પસાર યહૈ મિથ્યાચાર, યહૈ મૌ વિકાર યહ વ્યવહાર વાસના
ગા ૪ અ૦ ૧૦. નિશ્ચય નયથી વિચાસ્તાં આત્માને સ્વભાવ છે તે કૈવલ્યાદિ ઉત્કૃષ્ટ આત્મિક ગુણના પ્રકાશરૂપ છે. તે કૈવલ્ય ગુણમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ તથા લેક અને અલક પ્રત્યક્ષ ભાસ્યમાન છે તેથી કર્મ કર્તા નથી. તે જ છવ સંસાર અવસ્થામાં કર્મને કર્તા દેખાય છે તે અજ્ઞાન-મિથ્યાભાવનો અભ્યાસ છે. આ અજ્ઞાનરૂપ ભ્રમણ તે મહામહને વિસ્તાર છે, તે જ મિથ્યાચાર છે, તે જ ભવભ્રમણરૂપી વિકાર છે અને તે જ વ્યવહાર-આત્માના અશુદ્ધ ભાવની વાસના છે. એહ છહ દ્રવ્ય ઇનહીં હૈ જગત જાલ,
તામેં પાંચ જડ એક ચેતન સુજાન હૈ, કાજૂકી અનંત સત્તા કા ન મિલે કાઈ,
એક એક સત્તામે અનંત ગુણગાન હૈ, એક એક સત્તામું અને તમે પરજાય ફિરે, - એકમે અનેક ઈહિ ભાંતિ પરમાણુ હૈ, ચહૈ ચાઠાદ યહ સંતનકી મરયાદ, યહૈ સુખ પોષ યહ એક્ષકે નિદાન હૈ.
ગાર ૨૨ અ૦ ૯.