________________
૨૩૦
बोधरूपमखिलैरुपाधिभिर्वर्जितं किमपि यत्तदेव नः | नान्यदल्पमपि तत्त्वमीदृशं मोक्षहेतुरिति योगनिश्वयः ॥ २५ ॥ સવ રાગાદિ ક ઉપાધિ રહિત જે કાઈ એક જ્ઞાનસ્વરૂપ છે તે જ મારુ' છે, અન્ય કાઈ પણ એક પરમાણુ માત્ર પણ મારુ નથી. મેાક્ષનુ કારણ આ એક જ તત્ત્વ છે. એ યાગીઓને નિશ્ચય અભિપ્રાય છે.
आत्मबोधशुचितीर्थमद्भुतं स्नानमत्रकुरुतोत्तमं बुधाः । यन्न यात्यपरतीर्थकोटिभिः क्षालयत्यपि नलं तदन्तरम् ॥ २८ ॥
આત્મજ્ઞાન જ એક અદ્ભુત તી છે, આ તીરૂપી નદીમાં હૈ પડિત જન ! ઉત્તમ સ્નાન કરો. જે અંતરંગકર્મીના મેલ અન્ય કરાડે તીરૂપ નદીઓમાં સ્નાન કરવાથી નાશ થતા નથી તેને આ આત્મજ્ઞાનરૂપી તીથ ધેાઈ નાંખે છે.
(૨૩) શ્રી પદ્મનદિ મુનિના નિશ્ચયપ`ચાશતમાંથી :~ व्याधिस्तुदति शरीरं न माममूर्त विशुद्धबोधमयम् । अग्निर्दहति कुटीरं न कुटीरासक्तमाकाशम् ॥ २३ ॥
રાગ શરીરને પીડા કરે છે, મારા અમૂર્તિ અને શુદ્ધ જ્ઞાનમય આત્મસ્વરૂપને પીડા કરી શકતે! નથી. અગ્નિ ઝુપડીને ખાળે છે પણ તે ઝુપડીમાના આકાશને ખાળી શકતા નથી આત્મા આકાશ સમાન અમૂર્તિક અને નિર્મળ છે.
नैवात्मनो विकारः क्रोधादिः किंतु कर्मसंबन्धात् । स्फटिकमणेरिव रक्तत्वमाश्रितात्पुष्पतो रक्तात् ॥ २५ ॥
જેમ સ્ફટિક મણિ લાલ પુષ્પના સંગથી લાલ દેખાય છે તેમ કર્યાંના ઉદ્યના સખપે. આત્મામાં વિકાર ભાસે છે પરંતુ નિશ્ચયથી ક્રોધાદિ આત્માના સ્વભાવ નથી. આત્મા તા સ્ફટિક મણિ સમાન સ્વચ્છ જ છે.