________________
નિવાસ જણાય છે પણ તે તે મહિને વિલાસ છે, મારે વિલાસ નથી, મારું સ્વરૂપ તે જન્મ મરણથી રહિત છે, પુણ્ય અને પાપ તે મને અંધારા કૂવા સમાન ભાસે છે, આ પાપ કર્મ પૂર્વે કેણે કર્યું? ભવિષ્યમાં કેણ કરશે? વર્તમાને કેણ કરે છે? એમ ક્રિયાને વિચાર કરે ત્યારે જ્ઞાનીને સ્વમાવસ્થા સમાન આ બધું મિથ્યા જણાય છે. નિરભય નિરાકુલ નિગમ વેદ નિરભેદ,
જાકે પરકાશમેં જગત માઈતુ હૈ, રૂપ રસ ગંધ ફાસ પુગલકે વિલાસ,
તાસ દિવસ જાકે જસ ગાઈથતુ હૈ વિગ્રહસ વિરત પરિગ્રહસે ત્યારે સદા,
જામેં જોગ નિગ્રહકે ચિન્હ પાઈયતુ હૈ, સે હૈ જ્ઞાન પરમાણુ ચેતન નિધાન તાંહિ, અવિનાશી ઈશ માની શીશ નાઈતુ હૈ.
૧૦૬ અ૦ ૧૦ આત્મા નિર્ભય, શાશ્વત સુખી અને ભેદ રહિત જ્ઞાન ગમ્ય છે. તે જ્ઞાન જાતિના પ્રકાશમાં સર્વ જગત સમાય છે. રૂપ, રસ,ગંધ અને સ્પર્શ એ તે પુગલ દેહાદિને વિલાસ છે, આત્મા તે તેનાથી રહિત છે એમ સર્વ શાસ્ત્રો પ્રશંસાપૂર્વક કહે છે. આત્મા શરીરાદિથી વિરક્ત-રહિત છે, કલેશથી રહિત છે, પરિગ્રહથી સર્વદા ભિન્ન છે અને મન, વચન અને કાયાના યોગથી રહિતપણાના લક્ષણવાળે છે. એ ચેતનાત્મા જ્ઞાનાકાર છે, ચેતનપણાનું નિધાન છે. તે આત્માને અવિનાશી ઈશ્વર માની હું મસ્તક નમાવું છું, નમસ્કાર કરું છું. જિસે નિરભેદરૂપ નિચે અતીત હતા,
તૈસે નિરભેદ અબ ભેદ કૌન કહેગઢ દીસે કર્મ રહિત સહિત સુખ સમાધાન, '
પાયે નિજ થાન ફિર બાહિર ન વહેંગે,