________________
- ૨૪૦
અકબÉ કદાચિ અપનો સ્વભાવ ત્યાગ કરિ, ' રાગ રસ ચિકે ન પર વસ્તુ ગહે, . અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયે, ' યાહી ભાતિ આગામી અનંત કાલ રહેશે.
ગા. ૧૦૭ અ. ૧ જેમ પૂર્વ કાલમાં સંસાર અવસ્થામાં પણ નિશ્ચયનયથી આત્મ દ્રવ્ય અભેદરૂપ હતું તેમ સમ્યફજ્ઞાન પ્રાપ્ત થતાં પ્રત્યક્ષ અભેદરૂપ જ રહે છે તેવા પરમાત્માને હવે કેણુ ભેદરૂપ કહેશે? જે આઠ કર્મ રહિત અને સહજસુખ સમાધિ સ્વરૂપ નિજ સ્થાનને પામ્યો છે. પુનઃ આ બાહ્ય મિથ્યા સંસારમાં ભમશે નહિ સમ્યકત્વ પામેલ મહાત્મા કદાચિત કેાઈ વખતે પણ પોતાના કેવળ જ્ઞાન સ્વભાવને ત્યાગીને, રાગદ્વેષમાં મગ્ન થઈ દેહાદિક પર વસ્તુઓને ગ્રહણ કરશે નહિ. આત્માને જે શુદ્ધ સમ્યફજ્ઞાન પ્રગટ વિદ્યમાન પ્રાપ્ત થયું તે જ પ્રકારે ભવિષ્યમાં પણ અનતકાળ પર્યરત રહેશે જબહીતે ચેતન વિભાવસે ઉલટિ આપ,
સમે પાય અપને સ્વભાવ ગહિ લીને હૈ, તબહીતે જે જે લેને એગ્ય સોસ સબ લીને,
જે જે ત્યાગ એગ્ય સો સે સબ છાંડિ દીને હૈ: લેકે ન રહી ઠેર ત્યાગવેકે નાહિ ઔર,
બાકી કહાં ઉબજુ કારજ નવીને હૈ, સંગ ત્યાગિ અંગ ત્યાગિ વચન તરંગ ત્યાગ, મન ત્યાગિ ભુહિ ત્યાગિ આપા શુદ્ધ કી હૈ.
ગા. ૧૦૮ અ. ૧૦ અનાદિ કાળથી આત્મા મિથ્યાત્વ ભાવરૂપ વિભાવ પરિણતમાં પરિણમી રહ્યો છે. તે જ્યારથી પલટાઈ અવસર પામી પોતાના સમ્યફભાવ રૂપ સ્વભાવને ગ્રહણ કરે છે ત્યારથી તેણે જે જે ગ્રહણ કરવા ગ્ય-નિજજ્ઞાન દર્શનાદિ સમ્યકુભાવ તે સર્વ ગ્રહણ કર્યું અને
,
જંગ ત્યા હો ઉભી કો નાહિદીનો હું