________________
પ
શિત જ્ઞાન જ્યાત સ્વરૂપ છે, અનત વી'થી યુક્ત છે, પરિપૂર્ણ છે, પુરાતન–સનાતન છે (અનુત્ત્પન્ન છે); ૧ સમ્યક્ત્વ આદિ આ ગુણસહિત છે, લાભ-અલાભાર્દિ ોથી રહિત છે, રૂાગાદિથી મુક્ત છે, પ્રમાણથી અગેાચર છે પરિજ્ઞાત–નાની દ્વારા જાણવા ચેાગ્ય છે, સર્વાં તત્ત્વના નિશ્ચય કરનાર છે, માàદ્રિયથી અગ્રાહ્ય છે, અંત રંગ ભાવાથી ક્ષણમાં ગ્રાહ્ય છે, એવે સ્વભાવ આ પરમાત્મસ્વરૂપ સાક્ષાત્ આત્માના છે.
अवाग्गोचरमव्यक्तमनन्तं शब्दवर्जितम् ।
अजं जन्मभ्रमातीतं निर्विकल्पं विचिन्तयेत् ॥ ३३-३१॥
આત્માનું સ્વરૂપ વચનથી અગેાચર છે, ઇંદ્રિય અને મનથી પ્રગટ નથી, અનંત છે, શબ્દ છે, જન્મ રહિત છે, ભવ ભ્રમથી મુક્ત છે, સકલ્પ વિકલ્પથી રહિત છે એમ વિચારો.
यः स्वमेव समादत्ते नादन्ते यः स्वतोऽपरम् । निर्विकल्पः स विज्ञानी स्वसंवेद्योऽस्मि केवलम् ॥२७-३१॥' ભેદ વિજ્ઞાની એવું વિચારે છે કે જે પેાતાને જ ગ્રહણ કરે છે, ાતાથી પર એવાને ગ્રહણ કરતા નથી, જે નિર્વિકલ્પ છે, જ્ઞાનમય છે, કેવળ એક છે, અને સ્વાનુભવ ગમ્ય છે, એવા હુ' આત્મા છું. यो विशुद्धः प्रसिद्धात्मा परं ज्योतिः सनातनः ।
सोऽहं तस्मात्प्रपश्यामि स्वस्मिन्नात्मानमच्युतम् ॥३५-३२॥ જે વિશુદ્ધ છે, પ્રસિદ્ધ—પ્રગટ આત્મા છે, ઉત્કૃષ્ટ જ્ઞાનમય જ્યાતિ સ્વરૂપ છે, સનાતન છે, તે જ હું છું. તેથી આ અવિનાશી આત્માને હું મારામાં જ જોઉં છું.
जीर्णे रक्त घने ध्वस्ते नात्मा जीर्णादिकः पढे ।
एवं वपुपि जीर्णादौ नात्मा जीर्णादिकस्तथा ॥७२ - ३२ ||
૧ સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શીન, વી, સમત્વ, અગુરુલઘુત્વ,. અવ્યાબાધત્વ, અવગાહનવ એ આઠ ગુણા છે.
時
,
।
'