________________
:
૭
मुत्तं आढयमेत्तं, उच्चारस्य य हवंति छप्पत्था । वीसं णहाणि दंता, बत्तीसं होंति पगढ़ीए || १०३४|| किमिणो व वणो भरिदं, सरीरियं किमिकुलेहि बहुगेहिं । सव्वं देहं अफ्फुं - दिऊण वादा ठिढ़ा पंच ||१०३५|| एवं सव्वे देह, म्मि अवयवा कुणिमपुग्गला चेव एकं पि णत्थि अंगं, पूयं सुचियं च जं होज ||१०३६॥
આ દેહમા સડેલી મજ્જા ( હાડરસ ) થી ભરેલા ત્રણસે હાડકાં છે, ત્રણસેા સાધાએ છે નવસા સ્નાયુ-નસે છે, સાતસે પાતળી નસે–શિરાઓ છે. પાંચસા માંસની પેશીઓ છે. ચાર નસેાની જાળી છે. સેાળ કડરા (મેાટી નાડીએસ) છે, છ નસેાનાં મૂળ છે. એ માંસની દેરીઓ છે. સાત ત્વચા છે સાત કાળજા' છે. એ સૌ લાખ ક્રેડ રામ છે. પકવાશયમાં અને આમાશયમાં સેાળ આતરડાંનાં ગૂચળા છે. સાત મળના સ્થાન છે. ત્રણ ખી ટીએ છે. એકસેાસાત મર્મસ્થાન છે. મળ નીકળવાનાં નવ દ્વાર છે. આ શરીરમા પેાતાની એક અ જલિ પ્રમાણ મસ્તક (મગજ) છે. એક અ જલિ પ્રમાણ મેદ ધાતુ છે. એક અજલિ પ્રમાણુ વી છે માસની અદર પેાતાની ત્રણ અંજલિ પ્રમાણુ ચરખી છે. છ અંજલિ પ્રમાણુ પિત્ત છે. છ અ જલિ પ્રમાણ કર્યું છે. અર્ધા આઢક પ્રમાણુ લેાહી છે. એક આઢક પ્રમાણુ સૂત્ર છે. આર્ડ શેરના એક આઢક થાય છે. છ શેર મળ છે. વીસ નખ છે. બત્રીસ દાત છે. આ સામાન્ય પ્રમાણ છે. તેનાથી ઓછુ વત્તુ પણુ હાય દેશ, કાળ અને રાગાદિના નિમિત્તથી અનેક પ્રકાર હાય છે. સડેલા ઘાની માફ્ક આ દેહ બહુ કીડાઓથી ભરેલા છે. પાચ પવન આખા દેહમાં વ્યાપેલ છે. આ પ્રકારે આ દેહનાં સર્વ અગ ઉપાંગ દુર્ગંધમય પુદ્ગલા છે. આ દેહમા એવુ· એક પણ અંગ નથી જે પવિત્ર હાય. બધા જ અશુચિમય અપવિત્ર છે.
जदि होऊन मच्छियाप, -तसरिसिया तयाए णो पिहिदं ।
को णाम' कुणिमभरियं, सरीरमालडुमिच्छेज ||१०३७||