________________
૨૨૭
કર્મોના છૂટવાથી સર્વ વિકલ્પરૂપી તરગોથી રહિત, શાંત અને નિજ કૈવલ્ય જ્ઞાનાદિ સ્વભાવમાં સ્થિર થાય છે.
संयोगेन यदाऽऽयात मत्तस्तत्सकलं परम् । તત્પાિયન મુઝરિ જે મતિઃ ૨૭ .
જે જે વસ્તુ કે અવસ્થા ક–પરના સોગથી આવે છે તે સર્વ મારાથી ભિન્ન છે. તે સર્વને ત્યાગવાથી હું મુક્ત જ છું એવી મારી સમજણ બુદ્ધિ છે.
क्रोधादिकर्मयोगेऽपि निर्विकारं परं महः । विकारकारिभिर्मेद्यैर्न विकारि नभोभवेत् ॥ ३५ ॥
જેમ વિકલ કરનાર વાદળાંથી આકાશ વિકારી થતું નથી તેમ ક્રોધાદિ કર્મને સોગ હોવા છતાં તે ઉત્કૃષ્ટ આત્મતિ વિકારી થતી નથી એવું આત્માનું નિશ્ચળ સ્વરૂપ છે.
तदेकं परसं ज्ञानं तदेकं शुचि दर्शनम् । चारित्रं च तदेकं स्यात् तदेकं निर्मलं तपः ॥ ३९ ॥
શહ ચેતન્ય સ્વરૂપ આ આત્મા તે જ માત્ર ઉત્કૃષ્ટ જ્ઞાન છે, તે જ એક પવિત્ર સમ્યગ્દર્શન છે, તે એક જ નિર્મલ ચારિત્ર છે અને તે એક જ નિર્મલ તપ છે.
नमस्यच्च तदेवकं तदेवैकञ्च मंगलम् । उत्तमञ्च तदेवैकं तदेव शरणं सताम् ॥ ४० ॥
તે ચૈતન્ય સ્વરૂપ આત્મા જ નમસ્કાર કરવા ગ્ય છે, તે એક મગળ છે, તે એક ઉત્તમ પદાર્થ છે, સંત પુરુષને તે જ એક શરણરૂપ છે. तदेवकं परं तत्त्वं तदेवैकं परं पदम् । भन्याराध्यं तदेवैकं तदेवैकं परं महः ॥ ४४ ॥