________________
એવો ભ્રમ થઈ રહ્યો છે કે ઇનિા ભેગો ભોગવવાથી સુખ મળી જશે, તૃપ્તિ થઈ જશે. તેથી આ પ્રાણી કઈ વખત સ્પશેન્દ્રિયના ભાગ માટે કમળ પદાર્થોને સ્પર્શ કરે છે. કઈ વખત રસના ઇન્દ્રિયના ભોગ માટે ઈચ્છિત પદાર્થોને ખાય છે. કેઈ વખત ઘાણેદિયના ભોગ માટે અત્તર, કુલ, પુષ્પાદિને સુંઘે છે. કોઈ વખત ચક્ષુરિયના ભાગ માટે રમણિક ચેતન અને અચેતન પદાર્થોને નિહાળે છે. કેઈ વખત કણેન્દ્રિયના ભેગને માટે મને હર સંગીત આદિ શ્રવણ કરે છે.
આ પ્રમાણે પાંચે ઈકિયેના ભાગ વારંવાર ભેગવે છે પરંતુ તૃપ્તિ પામતા નથી, જેમ ખુજલીને ખંજવાળવાથી ઊલટું તેનું દુખ વધે છે, તેમ જેટલા ઈદ્રિના ભોગ જીવ ભગવે છે, એટલી ઊલટી તણા વધારે વધે છે. તૃષ્ણા જ દુખ છે, બાધા છે, ચિંતાનું કારણ છે. આનંદકારી, સુવાળા, કેમળ સ્પર્શવાળા પદાર્થો સ્પર્શે છે તો વારંવાર તેવા પદાર્થોને સ્પર્શ ઇચ્છે છે. અને જે તેવા પદાર્થોની પ્રાપ્તિ થતી નથી તો કલેશ પામે છે. જે કઈ મિઠાઈ ખાધી હોય તે તેનાથી ઉત્તમ વધારે સ્વાદિષ્ટ મિઠાઈ ખાવાની ઈચ્છા થાય છે અને જે નથી મળતી તે મેટું દુખ માને છે, અને જે મળી જાય તે વિશેષ ઈરછા વધી જાય છે. જો કેઈએ કાઈ સુગંધી પદાર્થ શું છે તો તેનાથી વિશેષ સુગંધીદાર સુંઘવાની ઈચ્છા થઈ જાય છે, નથી મળતો તે મોટું દુઃખ થાય છે, અને મળે છે તે ઈચ્છા-તૃષ્ણા વિશેષ વધી જાય છે. જો કેઈએ કોઈ નાટક જોયું તે એનાથી ઉત્તમ નાટક જોવાની ઈચ્છા થઈ જાય છે, જે જેવા નથી મળતું તે દુઃખ પામે છે, મળી જાય તે તૃષ્ણ વિશેષ વધી જાય છે. જો કેઈએ કે ઈ મને હર ગાયન શ્રવણ કર્યું હોય તે તેથી ઉત્તમ શ્રવણ કરવા ચાહે છે, જે નથી મળતું તે દુખ માને છે, જે મળી જાય છે તે ઇચ્છાને અધિક વધારી દે છે. ઘણું પ્રાણીઓને ઈચ્છાનુસાર ભેગે મળતા નથી, ઇચ્છે છે કંઈ અને મને