________________
૧પ૭
सकृदपि यदि तादृक् संयमार्थ विधत्से ।
सुखममलमनंतं किं तदा नाश्नुषेऽलम् ॥ ६६ ॥ હે ભવ્ય' જેવો પરિશ્રમ તું શરીરરક્ષા, ધનપ્રાપ્તિ અને પુત્ર લાભને માટે અસિ, મસિ, કૃષિ, વિદ્યા, શિલ્પ અને વાણિજ્ય એ. છ પ્રકારની આજીવિકાની સાધનામાં ગૂંથાઈને કરે છે તે પરિશ્રમએકવાર પણ સંયમને માટે આદરે તે નિર્મલ, અનંત સહજસુખ કેમ ન ભોગવી શકે? અવશ્ય પરમાનદને પામીશ.
(૨૨) શ્રી પદ્મનદિમુનિ ધમ્મરસાયણમા કહે છે - अव्वावाहमणतं जरा सोक्खं करेइ जीवाणं ।। तमा संकरणामो होइ जिणो णत्थि संदेहो ॥ १२५ ॥
જિનેન્દ્રના સ્વરૂપના ધ્યાનથી જીવેને બાધારહિત અને અનંત. સહજસુખ પ્રાપ્ત હોય છે તેથી તે જિનેન્દ્રને “શંકર” ના નામથી સબંધે છે, તેમાં સદેહ નથી.
जइ इच्छय परमपयं अव्वावाहं अणोवर्म सोक्खं । तिहुवणवंदियचलणं णमह जिणंदं पयत्तेण ॥ १३१ ॥
જે તું બાધારહિત, અનુપમ સહજસુખથી પૂર્ણ પરમપદને. ઈચ્છે છે તે ત્રણ લેકને વંદનિક જેનાં ચરણ છે એવા જિદ્ર ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કર. ण वि अस्थि माणुसाणं आदसमुत्थं चिय विषयातीदं । अन्वुच्छिण्णं च सुहं अणोवमं जं च सिद्धाणं ॥ १९० ॥
સિદ્ધ ભગવાનને જેવુ આત્માથી ઉત્પના, વિષયથી રહિત, અનુપમ, અવિનાશી સુખ છે તેવું સુખ મનુષ્યને પણ નથી હોતું.
(૨૩) શ્રી કુલભદ્રાચાર્ય સારસમુચ્ચયમાં કહે છે. कामक्रोधस्तथा मोहनयोऽप्येते महाद्विपः । एतेन निर्जिता यावत्तावत्सौख्यं कुतो नृणाम् ॥ २६ ॥