________________
૧૫૬
જે બુદ્ધિમાન સહજ સમ્ સુખમાં લીન થઈ વારવાર આત્માનું -ધ્યાન કરે છે તે ક ા ય કરી શઘ્ર નિર્વાણને પામે છે.
जो अप्पा सुद्धवि सुणई असुइसरीरविभिष्णु । सो जाणइ सच्छइ सबलु सासयसुक्रवहलीणु ॥ ९४ ॥ જે આ અપવિત્ર સરીરથી ભિન્ન શુદ્ધ આત્માને અનુભવ કરે છે તે સર્વ શાોને જાણે છે તથા તે વિનાશી સહજ સુખમાં લીન છે.
बज्जिय सयलवियप्यहं परमसमाहि लहंति ।
जं वेददि साणंद फुड्डु सो सित्रमुक्ख भणति ॥ ९६ ॥
જે સવ સકલ્પવિકલ્પથી રહિત થઈ પરમ સમાધિને પામે છે તે જે સહજ સુખને વેદે છે તેને મેમુખ કહ્યું છે.
(૨૧) શ્રી અમિતગતિ આચાર્ય તત્ત્વભાવનામાં કહે છેઃ— सर्वज्ञः सर्वदर्शी भवमरणजरातंकशोकव्यतीतो । लव्धात्मीयस्त्रभावः क्षतसकल्नलः शश्वदात्मानपायः || दक्षै. संकोचिताभवसृतिचकितैर्लोकयात्रानपेक्षैः । नष्टावाधात्मनीनस्थिर विशदसुखप्राप्तये चिंतनीयः ॥ १२३ ॥
જે કાઈ ખાધારહિત, આત્મિક, સ્થિર, નિર્મૂળ સહજસુખને પ્રાપ્ત કરવા કહે છે, તે ચતુર પુરુષને ઉચિત છે કે જન્મ મરણથી ભયભીત થઈ, સંસાર પરિભ્રમણથી ઉદ્દીન થઈ, ઇંદ્રિયેશને સ કાચી તે પરમાત્માનું ચિંતવન કરે કે જે સન છે, સદી છે, જન્મ, મરણ, જરા, રેગ અને રોકથી રહિત છે, પેાતાના આત્મસ્વભાવમાં લીન છે, સ મળથી રહિત છે અને સદા અવિનાશી છે.
असिमसिकृषि विद्याशिल्पवाणिज्ययोगैः । तनुधनसुतहेतोः कर्म यादृकरोपि. ॥